તમારા પેટની વધી ગયેલી ચરબીને ઉતારશે પાણી ની જેમ બસ પીઓ આ ખાસ ડ્રીંક

તમે આખો દિવસ એકધાર્યું ખુરશી પર બેસીને કામ કર્યા કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને તેની સૌથી વધારે અસર એ આપણા પેટ પર જોવા મળે છે કારણ કે આપણી આસપાસ ઘણા લોકો હોય છે કે જેમના પેટની ચરબી વધારે હોવાને કારણે તે ઘણું મોટુ દેખાય છે.

માટે જેની અસર એ આપણી પર્સનાલિટી પર પડે છે અને જે સાથે સાથે જ કેટલીક બીમારીઓનુ કારણ પણ બને છે પણ જો તમે પણ આ પેટની ચરબીથી પરેશાન છો તો તમારે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ કે જે કરીને તમે તમારા પેટની ચરબીને ઓછી કરી શકો છો અને તેનાથી તમને કોઇ નુકસાન પણ થશે નહી.

આ છે તેને બનાવવાની સામગ્રી

3 નંગ લીંબુના લો

૧ કટકો આદુના લો

૧ ચમચી મધની લો

૨ ગ્લાસ પાણીના લો

આ છે તેને બનાવવાની રીત

સૌપ્રથમ તમે લીંબુની એક બાઉલમા નાની નાની સ્લાઇસ કટ કરીને રાખો અને ત્યાર પછી તેમા આદુને છીણી લો અને હવે ૨ ગ્લાસ પાણીને ગરમ કરી લો અને ગરમ પાણીમા કટ કરેલી લીંબુની સ્લાઇસ અને છીણેલુ આદુ નાખો તેને ૨ મિનિટ સુધી રાખો અને ગેસની આંચને બંધ કરી લો બસ તૈયાર છે તમારું આ ડ્રિંકસ.

કે જેને તમે અડધા કલાક સુધી ઠંડુ થવા માટે એકબાજુ રાખી દો અને જ્યારે આ ડ્રિંક ઠંડુ થઇ જાય પછી તેને એક ગ્લાસમા ગાળી લો અને તેમા એક ચમચી મધ મિક્સ કરીને વ્યવસ્થિત પી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,276 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>