તમારા પાકીટમાંથી આજે જ કાઢી નાખો આ વસ્તુ, તમારી આવક થય જશે ડબલ

અત્યારે તમે જોયુ હશે કે અત્યારે ઘણા લોકો ને ટેવ હોય છે કે તેઓ પોતાના પર્સ એટલે કે તમે વોલેટમા પૈસાની સાથે સાથે તમારે ઘણી બધી ચીજો રાખે છે અને છોકરીઓના પર્સમા મેકઅપનો સામાન વધારે મળી આવે છે અને અજાણતા લોકો એ પોતાના પર્સમા એવી ઘણી ચીજો રાખે છે કે જે વાસ્તુના અનુસાર આ રાખવી એ વર્જિત માનવામા આવી છે તો ચલો તમને જણાવીએ કે તમારી આ આવકને ડબલ કરવા શુ કરવુ જોઇએ.

માટે તમારે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ તમારું પર્સ એ ફાટેલુ હોવુ જોઇએ નહી કારણ કે ફાટેલુ પર્સ એ વધારે નુકસાન કરતુ માનવામા આવે છે. અને એટલા જ માટે આ પર્સ ફાટેલુ હોય તો તમારે તેને તરત બદલી નાંખવુ જોઇએ.

આ પર્સનો સંબંધ એ પૈસાથી હોય છે અને તમારા પર્સમા વધારા કાગળો રાખશો નહી. અને ઘણા બધા જૂની રસીદ અને બિલ પણ પર્સમા રાખે છે. અને એનાથી પર્સમા પૈસા ઓછા રહે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જૂના કાગળ અને રસીદોઓ પર રાહુ એ પ્રભાવ હોય છે અને એટલા જ માટે તમારે પર્સમા જમા કરીને રાખશો નહી.

માટે તમારે ખાવા પીવાની ચીજો જેમ કે ચોકલેટ અને ટોફી અને પાન મસાલા વગેરે પણ પોતાના પર્સમા રાખવુ જોઇએ નહી કારણ કે આવુ કરવાથી તમારા ધનનો આભાવ એ તમારા જીવનમા બનેલો રહે છે.

તમારા પર્સમા દવાઓ કે કેપ્સૂલ રાખવી એ પણ ધન માટે શુભ માનવામા આવતુ નથી કારણ કે વાસ્તુ વિત્રાન અનુસાર આ નકારાત્મક ઊર્જા ને વધારવાનુ કામ કરે છે માટે જ્યોતિષશાસ્ત્ર અનુસા૨ તાંબા અને ચાંદીની ચીજો વોલેટમા રાખવી એ શુભ માનવામા આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,210 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>