તમારા પગમાં થતી બળતરાને એક જ દિવસમાં છુમંતર કરી દેશે આ ૨ વસ્તુઓ

તમારા પગમા થતી બળતરા એ સામાન્ય સમસ્યા છે. કોઈ પણ જાતની જોખમી નથી અને જે કોઇપણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે અને આ સમસ્યા એ તંત્રિકા તંત્રમા નુકસાનના કારણે થાય છે. અને તે સિવાય આ પ્રકારની સમસ્યા એ વિટામીન બી અને ફોલિક એસિડ અને થિમાઇન કે કેલ્શ્યિમની ઉણપ અને એથલીટ ફૂટસ એ જીવાણુ કરડવાથી ઇજા અને ક્રોનિક કિડની જેવા રોગથી થઇ શકે છે. અને આ ડોક્ટરી ઇલાજ સિવાય કેટલાક ઘરેલુ ઉપાયથી પણ તમે આ સમસ્યાથી થોડા જ સમયમા રાહત મેળવી શકો છો.

સરસિયુ

આ એક એવી કુદરતી ઔષધી છે કે જે તમારા પગની બળતરાથી છૂટકારો અપવવામા તમને ખૂબ ફાયદાકારક નીવડે છે માટે એક બાઉલમા તમારે આશરે બે ચમચી સરસિયુ લો અને તેમા તમે બે ચમચી ઠંડુ પાણી કે પછી એક બરફનો ટૂકડો ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો અને હવે પછી હળવા હાથથી તમારા પગના તળિયા પર લગાવીને તેની માલિશ કરો આવુ અઠવાડિયામા તમે બે વખત આ ઉપાય કરવાથી તમને તમારા પગમા થતી બળતરાથી એકદમ રાહત મળી શકે છે.

હળદર

હળદરમા ભરપૂર પ્રમાણમા કરક્યૂમિન હોય છે કે જે શરીરમા તમારે લોહીના પ્રવાહમા સુધારો કરવામા મદદ કરે છે અને તે સિવાય તમારે હળદરમા એન્ટી ઇફ્લેમેન્ટરી ગુણ પણ હોય છે કે જે પગની બળતરા અને પગના દુખાવાને દૂર કરે છે માટે તમે એક ગ્લાસ પાણીમા એક ચમચી હળદર મિક્સ કરીને તેને પીઓ અને દિવસમા તમે બે વખત આ ઉપાય કરવાથી તમને રાહત મળશે. અને તે સિવાય આ હળદરનો લેપ બનાવીને પણ તમારા પગ પર લેપ લગાવી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,318 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>