અત્યારે વધતા જતા પ્રદુષણ, ધૂળ-માટીના કારણે બ્યુટીથી સંબંધિત કેટલીક સમસ્યાઓ થવા લાગે છે અને બ્લેકહેડ્સ પણ તેમાથી એક છે માટે ખાસ કરીને તમારે લોકોને બ્લેકહેડ્સ છે તમારે નાક પર જ થાય છે અને જે તમારી ચહેરાની સુંદરતા પર ડાઘ સમાન છે માટે તમે આ સુંદરતાને જો પરત મેળવવા માટે ઘણા લોકો ઘણા ઉપાય કરે છે પરંતુ તમને આમા કોઇ પણ ફાયદો થતો નથી અને એવામા તમે આવા કેટલાક ઘરેલુ ઉપાય કરીને બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે માટે તો આવો જોઇએ કે કેવી રીતે તમારે બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
સ્ટીમ લેવાથી દુર થાય છે બ્લેકહેડ્સ
તમારે જો બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે તમે સ્ટીમ લો અને સ્ટીમ લેવાથી તમારી ત્વચા એકદમ મુલાયમ થઇ જાય છે અને તે પછી તે બ્લેકહેડ્સને દબાવીને ધીરે ધીરે સ્કિનમાથી બહાર કાઢી લો. અને જ્યારે બ્લેકહેડ્સ બધા નીકળી જાય પછી તમારા ચહેરાને ટુવાલથી એકદમ સાફ કરી લો.
બેકિંગ સોડા
સૌથી પહેલા તમે એક બાઉલમા બે ચમચી બેકિંગ સોડા લઇને તેમા તમે પાણી મિક્સ કરી લો અને હવે પછી આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવી લો અને થોડીક મિનિટ માટે તમે તેને સૂકાવા દો અને હવે પછી આ પેસ્ટ સૂકાઇ જાય તે પછી તમે ઠંડા પાણીથી તેને ધોઇ નાખો. અને થોડાક દિવસ સુધી તેને આમ કરવાથી તમારા બ્લેકબેડ્સ એકદમ દૂર થઇ જાય છે.
લીંબુનો રસ
આમાં લીંબુનો રસ પણ ઘણો કરગર છે માટે લીંબુનો સ્ક્રબ લગાવવાથી તમારા બ્લેકહેડ્સ દૂર થઇ જાય છે માટે તેને એક બાઉલમા મધ અને દહી અને મીઠું અને ગુલાબજળ અને લીંબુનો રસ વ્યવસ્થિત મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી લો અને જ્યારે તે સૂકાઇ જાય તે પછી તમારા ચહેરાને ધોઇ લો અને તેને વારાફરતી અઠવાડિયામા બે થી ત્રણ વખત લગાવવાથી ખૂબ મોટો ફાયદો મળે છે.
ચંદન પાઉડર
આ સિવાય છે ચંદન પાઉડર જે ખીલને સારા કરવા માટે અને તમારા મોઢામા રહેલા ડાઘ અને ધબ્બા માટે ખૂબ ફાયદાકારક છે અને ચંદનનો પાઉડર અને દૂધ અને હળદરને વ્યવસ્થિત મિક્સ કરીને તેનાથી તમારા ખીલ અને ડાઘ-ધબ્બા પર લગાવી શકો છો અને જેનાથી તમારા ખીલની સાથે અને ચહેરા પર થતી બળતરા પણ ઓછી થવા લાગે છે.