તમારા માટે છે ખુશીના મોટા સમાચાર, જો તમારું નામ પણ શરૂ થતું હોય આ અક્ષરોથી

મિત્રો હિન્દુ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ઘર માં નાના બાળક નો જન્મ થાઈ છે ત્યારે સૌથી પહેલું કામ તેનું નામ પાડવાનું કરવામાં આવે છે. અને એ નામ એના જન્મથી લઈને મૃત્યુ સુધી એની સાથે રહે છે. દરેક વ્યક્તિ ને તેનું નામ એક ઓળખ આપે છે સાથે સાથે તે તમારા જીવન ઉપર પણ બીજી અસર પડે છે.

મિત્રો તમે એવા ઘણા લોકો જોયા હશે જે પોતાના જીવનથી સંપૂર્ણ રીતે ખુશ રહે છે. આ દુનિયામાં જે જન્મ લે છે તેની ઓળખ માટે એક નામ આપવામાં આવે છે જેનાથી માણસ પોતાની એક જુદી જ ઓળખાણ બનાવે છે. અને એ વાત પણ સાચી છે કે કોઈ પણ દિવસે જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા જરૂર આવી જાય છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે, આ બધી વસ્તુની ઘટના આપણા ગ્રહોની ચાલ ઉપર જ આધારિત હોય છે. તે બધા વિષે કદાચ જ તમને જાણકારી હશે.

હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર ના જણાવ્યા મુજબ વ્યક્તિના નામની તેના જીવનમાં ઘણી અસર પડે છે. એમાં પણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેનું આખું ચિત્ર ઊભું કરી દેતો હોય છે. ઘણા બધા વ્યક્તિ પોતાના નામના પહેલા અક્ષર પરથી પોતાનું ભવિષ્ય જાણવા ઈચ્છે છે. આજે આપણે કેટલાકે એવા અક્ષરો વાળા વ્યક્તિઓ વિષે જણાવીશું જેના સારા સમયની શરુઆત થવાની છે. જ્યોતિષના જાણકારો અનુસાર આ અક્ષરો વાળા વ્યક્તિઓના જીવનમાં મોટા ફેરફાર થવાના છે. જે લોકોના નામ A, D, H, K, M, P, R, S અને Y થી શરુ થાય છે, તેમના માટે ઘણા જ સારા સમાચાર છે.

તમારી જાણકારી માટે કે ઉપર જણાવેલા દરેક અક્ષારો વાળા વ્યક્તિ નો હવે સારો સમય ચાલુ થવા જય રહ્યો છે. કદાચ આ મહિનામાં તેમને પોતાના સગા સબંધી અને મિત્રો તરફથી કોઈ સારા ખુશીના સમાચાર મળી શકે છે. તેમજ જો આ નામ વાળા લોકોના નોકરી ધંધા વિષે વાત કરીએ, તો તેમને તેમાં પ્રમોશન મળી શકે છે. તે ઉપરાંત તેમને પ્રેમમાં સફળતા પણ મળશે. તમારો ખોવાયેલો પ્રેમ તમને ફરીથી મળી જશે.

આ નામ વાળા વાયક્તિઓ ના દાંપત્ય જીવન માં આવી પડેલ અડચણો પણ થોડા સમય માં દૂર થઈ જશે. જે માણસો હાલ બેરોજગાર છે તેમના માટે ઉત્તમ નોકરી ની તકો ઊભી થવાની છે. લાંબા સમયથી તમારું અટકેલું ધન તમને પાછુ મળશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારી રૂચી વધશે. પ્રેમ સંબંધોમાં કોઈપણ પ્રકારનો કોઈ મોટો નિર્ણય ન લેવાની સલાહ આપવામાં આવે છે.

આ અક્ષરો થી ચાલુ થતાં વ્યક્તિઓ ને તેમના જીવનસાથીનો સહયોગ મળશે. તમારો હવે પછીનો સમય બદલાવા જઇ રહ્યો છે. અપરણિત યુવાનો માટે લગ્નની ચર્ચાથી મન ખુશ રહેશે. અને તમારા લગ્નમાં આવી રહેલી અડચણ દુર થઇ જશે. વિવાહીત લોકોને જીવનસાથીનો ઘણો સહકાર પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. એટલે કે કુલ મળીને આ નામ વાળા વ્યક્તિઓનો સારા સમયની શરૂઆત થવાની છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,298 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>