તમારા લોટમા આ ૧ વસ્તુ મિક્સ કરીને ખાશો તો આખી જિંદગી નહી થાય ગેસ અને કબજિયાત

અત્યારે બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી ની ખરાબ આદતો એ વધારે સમય સુધી તમને એક જ જગ્યા પર બેસીને કામ કરવા સહિતની આદતોને કારણે તમને કબજિયાતની સમસ્યા એ વધતી જઇ રહી છે અને તમને પેટ એ બરાબર સાફ ના થવાના કારણે તમને કોઇ કામમા મન લાગતુ નથી. એટલુ જ નહી પરંતુ મહિલાઓ એ કેટલાક પ્રકારની મેડિસીન અને ઘરેલુ ઉપાય પણ કરે છે.

પરંતુ તેને આ દરેક ઉપાયો કરવા છતા થોડાક દિવસ એ સારુ લાગે છે બાદમા તેને ફરીથી કબજિયાતની સમસ્યા એ થવા લાગે છે માટે આજે અમે તમને જણાવીશુ કે જેને અપનાવીને તમે આ સમસ્યાથી લાઇફ ટાઇમ માટે રાહત મેળવી શકો છો.

ખરેખર શુ હોય છે કબજિયાત?

તમારું પેટ એ બરાબર સાફ ના થવુ કે શરીરમા તમારે લિક્વિડની ઉણપને લઇને તમને કબજિયાતની સમસ્યા એ થાય છે અને આ કબજિયાત દરમ્યાન તમને તાજગીનો અનુભવ એ થતો નથી અને તમને પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમા દુખાવો આ સિવાય યોગ્ય રીતે ફ્રેશ ન થવું શરીરનો મળ પૂર્ણ રીતે ના નીકળવાથી આ સમસ્યા થાય છે અને જો તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા છે અને તમે તેનો ઇલાજ ના કરાવ્યો તો તેનાથી તમને ગંભીર બીમારી એ થઇ શકે છે. અને આ કબજિયાત એક એવી સમસ્યા છે કે જે લાંબા સમય સુધી રહે છે.

કબજિયાત માટેના ઘરેલુ ઉપાયો

તમારે આજકાલ રોજિંદા જીવનમા કબજિયાતની સમસ્યા એ વધતી જઇ રહી છે પરંતુ તમારે તેને દૂર કરવા માટે બસ એક નાનુ કામ કરવ પડશે. તમારે બસ લોટમા એક વસ્તુ નાખવાની છે કે જેનાથી તમને ગેસ અને કબજિયાત એ હંમેશા માટે દૂર થઇ શકે છે અને તેના માટે તમારે ઓટ્સ એ લઇને તેના પીસીને પાઉડર બનાવી લો અને તે લોટમા મિક્સ કરી લો બસ તેને ખાવાથી તમને કબજિયાતની સમસ્યા એ દૂર થઇ જાય છે બસ આમ કરવાથી તમને ફાયદો મળશે પરંતુ ખાસ એ ધ્યાન રાખો કે ડાયેટથી જંકફૂડ અને કોલ્ડ ડ્રિંક લેવાથી દૂર રહેવુ જોઇએ.

કબજિયાત થવા પર બેસ્ટ છે ઓટ્સ

જો ઓટ્સ એ એક ખૂબ પૌષ્ટિક આહાર હોય છે અને તેમા ભરપૂર પ્રમાણમા જિંક અને મેગ્નેશ્યિમ અને આર્યન અને વિટામીન બી તેમજ આર્યન રહેલા હોય છે. તે સિવાય તેમા ફાઇબર પણ ભરપૂર પ્રમાણમા રહેલુ હોય છે. અને તેના સેવનથી શુગરના દર્દીઓને ખૂબ ફાયદો થઇ શકે છે. અને તેમજ વજન પણ ખૂબ જ ઝડપથી ઓછુ થઇ જાય છે.

આ સિવાય ઓટ્સમા ભરપૂર પ્રમાણમા બીટા ગ્લૂકોન રહેલા હોય છે જે ચિકાશ વાળાલ તત્વ એ આપણા આંતરડાને સાફ કરવાનુ કામ કરે છે. અને જેનાથી તમને કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી જાય છે તેમજ તે આપણા શરીરમા ખરાબ કોલેસ્ટ્રોલને પણ એકઠા થવા દેતા નથી અને તેમા ભરપૂર પ્રમાણમા કાર્બોહાઇડ્રેટ રહેલા છે જે તમારા શરીરને એકદમ એનર્જી પ્રદાન કરવાનુ કામ કરે છે અને તેમા ફાઇબર એ ભરપૂર પ્રમાણમા હોય છે જે તમારા ખાલાનાને ડાયજેસ્ટ કરવામા મદદ કરે છે. તે બ્લડમા રહેલા ગ્લૂકોઝના લેવલને વધવા પણ દેતા નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,073 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>