તમારા ઘરમાંથી ૧૦ મીનીટમા મચ્છરને ભગાડી દેશે આ ૧૦ દેશી નુસખા

આમ તો માર્કેટમા મચ્છરને મારવા માટેની ઘણી દવાઓ મળે જ છે પરંતુ તેનો ઉપયોગ એ આપણા શરીરને વધુ નુકશાન પહોંચાડે છે કારણ કે મચ્છર ભગાડતી કોઈ પણ દવા એ ૧૦૦ સિગરેટ જેટલો ધુમાડો છોડે છે તો હવે વિચારો કે તેનાથી આપણા સ્વાસ્થ્યને કેટલુ નુકશાન એ પહોંચાડતી હશે અને ઘરના બાળકોના જો શ્વાસમા પણ જો આ ધુમાડો જાય છે અને જે બહુ જ હાનિકારક હોય છે માટે આજે જાણી લો કે કે કુદરતી રીતે કેવી રીતે તમે મચ્છરોને ભગાડી શકશો.

લીમડાના ઉપાયથી

જો તમે એક નાનકડા લેમ્પમા કેરોસીન લો અને તેમા તમે ત્રીસ ટીપા લીમડાનુ તેલ ઉમેરો અને હવે તેમા બે ટિક્કી કપૂર ૨૦ ગ્રામ નારિયેળના તેલમા પીસીને નાખી દો અને આ મિશ્રણને તમે બાળવાથી તમારા ઘરમાંથી તમામ મચ્છર એ ભાગી જાય છે અને તેને બાળવાથી તમને કોઈ નુકશાન પણ નથી થતુ.

આ સિવાય અજમો

જો તમે અજમાને બારીક પીસી લો અને હવે તેમા તમે સમાન માત્રામા સરસવનુ તેલ મિક્સ કરીને તેમા તમે પૂઠાના કેટલાક ટુકડાને પલાળી લો અને હવે આ ટુકડાને તમે રૂમમા ચારે તરફ ઊંચાઈ પર મૂકી દો બસ આવુ કરવાથી તમારા ઘરમા તમામ મચ્છર એ તરત દૂર ભાગી જશે.

આ સિવાય

જો તમે નારિયેળ તેલની બરાબર માત્રામા લીમડાનુ તેલને મિક્સ કરીને તેને બાળવામા આવે તો તેનાથી મચ્છર એ એકદમ ભાગી જશે.
આ સિવાય સળગતા કોલસા પર તમે નારંગીની છાલ મૂકી દો અને હવે તેને આમાંથી નીકળતા તમામ ધુમાડાથી મચ્છર એ ભાગી જશે.
સોયાબીન ના તેલથી તમે તમારી સ્કીન પર હળવેકથી મસાજ કરો કારણ કે તેનાથી મચ્છર એ તમારાથી દૂર રહેશે અને આ ઉપરાંત યુકેલિપ્ટસનુ તેલ એ પણ કારગત નીવડે છે.

જો તમે તુલસીના પાનનો રસ અને સરસવરનુ તેલ ને બોડી પર લગાવવાથી તમને ક્યારે પણ મચ્છર એ તમને કરડશે નહિ. આ સિવાય લીમડાના પાનમાથી નીકળતો આ ધુમાડો એ બાળવાથી તમારા ઘરમાંથી મચ્છર એ દૂર ભાગશે.
જો તમે લવિંગના તેલની વાસથી પણ મચ્છર એ દૂર ભાગે છે અને તેનાથી લવિંગના તેલમા નારિયેળનુ તેલ ને મિક્સ કરીને સ્કીન પર લગાવો અને આ ઈલાજ ઓડોમોસથી ઓછો નથી.

જો ગલગોટાના ફુલ એ પણ મચ્છર ભગાવવાનો એક અક્સીર ઈલાજ છે અને ગલગોટાના છોડ ને તમારા બગીચામા નહિ પણ સાંજના સમયે તમારી બાલ્કનીમા મૂકી દો તેનાથી મચ્છર નહિ આવે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,800 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>