તમારી દાઢી-મૂંછના સફેદ વાળને નાળિયેરના તેલથી આ રીતે કરો હમેશા માટે કાળા, જાણો ૫ સરળ રીત…

જેમ-જેમ સમય પસાર થાય છે મનુષ્ય ની ઉંમર વધતા દાઢી તેમજ મૂંછ ના વાળ વધવા ને લીધે સફેદ થવા લાગે છે. અમુક લોકો ને પોતાની દાઢી કે મૂછ સફેદ થાય તે ગમતી નથી કેમકે વાળ તો કાળા કરાવી શકે પરંતુ દાઢી-મૂંછ ના વાળ નુ શું. તે છતાં બજાર મા મળતી કેમિકલ વાળી વસ્તુઓ થી તેને કાળા કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ને તેની આડઅસર થતી હોય છે જેના લીધે વાળ વધુ સફેદ થતા હોય છે અને ચામડી મા ચેપ નો ભય પણ રહે છે.

આવી ઘણી સમસ્યાઓ નુ સમાધાન આજ ના અમારા આ આર્ટીકલ મા અમે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી કુદરતી રીતે કોઇપણ આડઅસર વગર કુદરતી વસ્તુઓ ના પ્રયોગ થી દાઢી તેમજ મૂંછ ના વાળ કાળા થશે. તો ચાલો જાણીએ આ ઘરેલું પ્રયોગો વિશે.

આ રીતે કરો પ્રયોગ

નારિયલ ના તેલ મા થોડું દહીં ઉમેરીને તેનું ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો તેમજ થોડા થોડા દિવસો ના અંતરે આનો ઉપયોગ દાઢી અને મૂંછ ના વાળ મા ઉપયોગ કરવાથી તરત જ થોડા દિવસો મા પરિણામ મળશે અને વાળ કુદરતી કાળા થશે.

ગાય નુ માખણ એક કુદરતી ઉપાય માનવામાં આવે છે અને તેના થી જો દાઢી અને મૂંછ ના વાળ ને માલીશ કરવાથી થોડા જ દિવસો મા કાળા થતા વાળ જોવા મળશે.

આખી રાત આંબળા નો ભુક્કો અથવા તેના પાઉડર ને લોખંડ ના વાસણ મા રાખી સવારે દાઢી અને મૂંછ ઉપર લગાવવા થી તે કાળા થવા લાગે છે. આ સિવાય નિયમિતપણે સવારે ભૂખ્યા પેટે આંબળા નુ પીણું પીવાથી પણ થોડા જ દિવસો મા ફેરફાર દેખાવા લાગશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,230 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>