તમારા ચુંટણી કાર્ડ ની માહિતી સુધારો એ પણ ઘરે બેઠા બેઠા, જાણો શુ છે તેની પ્રોસેસ

ભારતના રહેવાસીઓ માટે પોતાના ઓળખપત્ર તરીકે વૉટર આઈડી એક મહત્વનું ઓળખપત્ર છે. જો કોઇની પાસે વૉટર ID કાર્ડ નથી તે લોકો ઑનલાઇન પણ એપ્લિકેશન કરી શકે છે, સાથે જ તમે ઇચ્છો તો ઑનલાઇન વૉટર IDની ડિટેલ્સમાં પણ સુધારો વધારો કરી શકો છો. આ સિવાય ઑનલાઇન એપ્લાઇ કરેલા ID એપ્લિકેશન સ્ટેટસને પણ ટ્રેક કરી શકો છો. જી હા, જાણો કેવી રીતે…

આ રીતે ઘરે બેઠા બેઠા ઑનલાઇન વૉટર ID માં કરો સુધારા

1. સૌ પ્રથમ એપ્લીકેસન કરનાર યૂઝરે નેશનલ વૉટર સર્વિસ પોર્ટલની વેબસાઇટ પર જવાનું રહેશે.
2. ત્યાર બાદ આ વેબસાઇટ પર તમને Correction of entries in electoral rollનો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરો. આ સિવાય તમે NVSP ની સાઇટ પર જઇને ફોર્મ 8 પણ ભરી શકો છો.

3. હવે પછી જે પેજ ખુલશે ત્યાં તમારે તમારી ભાષા સિલેક્ટ કરવાની રહેશે અને સાથે જે તમારી બેસિડ ડિટેલ્સ ભરવાની રહેશે.
4. ભાષા સિલેક્ટ કાર્ય બાદ અને બધીજ ડીટેઇલ ભર્યા બાદ સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે અને તે એન્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે જેણે તમે બદલવા ઇચ્છો છો. તમે એકથી વધારે એન્ટ્રી પર પણ ટિક કરી શકો છો.

5. ત્યાર બાદ તમે તેણે સંબંધિત જાણકારી અથવા તો ડૉક્યૂમેન્ટ્સ પણ અપલોડ કરી શકો છો.
6. જરૂરી વિગતો અપલોડ કર્યા બાદ તમારે બાકીની જરૂરી વિગતો ભરવાની રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

7. હવે ઉપર મુજબની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કાર્ય બાદ તમારા મેલ પર એક એપ્લિકેશન ડિટેલ્સ આવશે. આ ડિટેલ્સની મદદથી તમે તમારા એપ્લિકેશન સ્ટેટસને ટ્રેક કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,330 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>