તમને વધારે પડતા થય રહેલા પથરીના દુખાવાને ૧ જ દિવસમા મટાળી દેશે આ ઘરેલું ઈલાજ

અત્યારે આપણી લાઇફસ્ટાઇલ પ્રમાણે ઘણા બધા માણસ એ કોઇ ને કોઇ બીમારીથી પીડાતો હોય છે. અને તેમા આજે અપણે વાત કરવા જઈ છીએ પથરીની અને પથરીનો દુખાવો એ એટલો ભયંકર હોય છે કે જે થવાથી કોઈ પણ વ્યક્તિના હાલ એ બેહાલ કરી દે છે. અને આ સમસ્યા એ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. અને પથરી એ શરૂઆતમા પહેલા નાની હોય છે અને ધીરે ધીરે તે મોટી થવા લાગે છે. અને પથરીની સમસ્યા હોય તેવા વ્યક્તિએ વધારેમાં વધારે પાણી પીવુ જોઈએ.

આ સિવાય તમારે શરીરમા પાણીની ઉણપના કારણે અને વધારે સમય માટે જો તમે બાથરૂમ એ રોકી રાખવાના કારણ પણ પથરીનો દુખાવો એ વધી જાય છે. અને આમ તો પથરીનો ઈલાજ એ કોઈ દવાઓ તેમજ ઓપરેશનથી પણ કરવામા આવે છે. પરંતુ જો તમે આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર એ પણ રામબાણ સાબિત થાય છે. અને કયા કયા છે આ ઉપચાર એ જાણી લો તમે પણ.

તમારા માટે લીલા નારિયેળને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામા આવે છે. અને ખાસ કરીને આ પથરીના દુખાવામા લીલા નારિયેળનુ પાણી એ પીવુ જેથી તમને થોડાક જ દિવસમા રાહત મળી શકે છે.

આ સિવાય તમે મોટી એલચી અને તજબૂચના બીજનો પાવડર આ બે ચમચી સાકરને એક કપ પાણીમા મેળવી અને તેને સવાર અને સાંજ પીવાથી તમારા શરીરમા પથરી એ નીકળી જાય છે અને આ ઉપાય ૧૫ દિવસ સુધી સતત કરવાથી તમને લાભ થાય છે.

પથરી માટે ઉતમ ગણાતા એવા પાકેલા કાળા જાંબુ તમને પથરીમા ખુબ ફાયદા કારક માનવામા આવે છે અને જાંબુ ખાવાથી તમને પથરીની સમસ્યા એ જડમૂળથી ગાયબ થાય છે અને આ સિવાય કોઈ ને અતિશય પથરીનો દુખાવો થઇ રહ્યો છે તો તમારે જીરું અને સાકરને સમાન માત્રામા લઈ અને વાટી લેવા અને તેના પાવડરને તમારે ઠંડા પાણી સાથે દિવસમા ત્રણ વાર લેવાથી તમને લાભ થાય છે.

આ સિવાય તમે સાકર અને વરિયાળી અને સુકા ધાણાને ૫૦ ૫૦ ગ્રામ લેવા અને તેને પાણીમા પલાળી રાખવા અને ૬ થી ૭ કલાક પછી આ પાણીને તમારે ગાળીને પી જવુ. અને પછી આ પાણી પીવાથી તમને પથરીના દુખાવાથી એકદમ રાહત એ મળી શકે છે.

આ સિવાય તમે બીલીપત્રમા થોડુ પાણી ઊમેરીને અને તેની પેસ્ટ બનાવો અને તેમા તમે થોડા કાળા મરી એ ઉમેરી અને ખાવુ. અને પછી રોજ આના કાળા મરીની સંખ્યા એ થોડી વધારી દેવી. આમ સતત ૭ દિવસ આ પ્રયોગ કરવાથી તમને પથરી એ મુત્રવાટે નીકળી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,201 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>