તમને પગમાં થતી કપાસી ને ચપટીમા દુર કરી દેશે આ ઘરેલુ નુસખા, અપનાવી જુઓ

અત્યારે ફૂટ કોર્ન્સ એટલે કે તમારા પગમા કપાસીની ઇજા થવી એ સામાન્ય વાત છે કારણ કે જ્યારે પગની ત્વચા એ કઠોર થઇ જાય છે તો તે એક કપાસી બની જાય છે અને તે થવા પર તમને ચાલવા અને ફરવામા ખૂબ જ સમસ્યા થવા લાગે છે અને કેટલીક વખત તો તમને જૂતા પહેરવા પણ ખુબ મુશ્કેલી થઇ જાય છે.

અને ફૂટ કોર્ન્સથી તમારે છૂટકારો મેળવવા માટે ઘણા લોકો એ કેટલીક કેમિકલ્સ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ તેનાથી તમને કોઇ ફરક પડતો નથી અને તે સમસ્યા એ ઓછી થવાની જગ્યાએ તમને વધતી જાય છે માટે એવામા તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો પણ ઉપયોગ કરીને આ ફૂટ કોર્ન્સ એટલે કે કપાસીથી રાહત મેળવી શકો છે.

મુલેઠી

કપાસીનો ઇલાજ કરવા માટે તમે મુલેઠી એ કોઇ ઔષધીથી ઓછી નથી અને આને તમારે એક ચચમી મુલેઠીમા સરસિયુ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને તમે રાત્રે સૂતા પહેલા તમારા કપાસી પર લગાવીને તમે પટ્ટી બાંધી લો અને ત્યાર પછી તમેં સવારે ઉઠીને તમે નવશેકા પાણીથી પગ ધોઇ લો અને થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી તમને આ સમસ્યાથી રાહત મળશે.

આ સિવાય સફેદ વિનેગર

અત્યારે વિનેગર એ પણ પગની ઇજા એટલે કોર્ન્સને તે સહેલાઇથી દૂર કરે છે માટે આવી રીતે કોટનને રૂમા ડૂબાડીને તેને કપાસી પર લગાવો અને તેને પર ટેપ ડક્ટ એ ડેટ લગાવીને ૩ થી ૪ કલાક સુધી રહેવા દો.

આ સિવાય ટી ટ્રી ઓઇલ

માટે આ ટી ટ્રી ઓઇલમા રહેલા તમામ એન્ટીફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ એ કપાસીને સારી કરી દે છે અને એક રૂ લો અને તેમા ટી ટ્રી ઓઇલના ૩ થી ૪ ટીંપા ઉમેરી લો અને તેને ત્યાર પછી તેને કપાસી પર લગાવી લો અને આખી રાત તેને લગાવી રાખો ત્યાર પછી તમારા પગ ધોઇ લો.

આ સિવાય પપૈયુ

પપૈયુ એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે માટે તેમા રહેલા આ એન્જાઇમ ત્વચાના ડેડ સેલ્સને બહાર નીકાળવામા મદદ કરે છે. અને આ કપાસીથી તમારે રાહત મેળવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરો અને કાચા પપૈયાની રસમા તમે કોટન ડૂબાડીને કપાસી પર લગાવીને તેની પર આ પટ્ટી બાંધી લો અને તેને આખી રાત લગાવીને રાખી મૂકો અને આ ઉપાયો કરવાથી તમને થોડાક દિવસમા જ આ સમસ્યા એ ગાયબ થશે.

લસણ પણ છે કરગર

અત્યારે લસણમા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવાના તમામ ગુણ રહેલા છે આ કપાસીની સમસ્યાથી તમારે છૂટકારો મેળવવા માટે તમે લસણની કળીને શેકી લો અને તેમા તમે લવિંગ મિક્સ કરીને તેનો એક પાઉડર બનાવી લો અને તેને પગ પર લગાવીને તેના પર પટ્ટી બાંધી દો અને આખી રાત તેને રહેવા દો પછી આ ઉપાયથી તમને તરત જ રાહત મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,755 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>