ટાલમા મૂળમાંથી વાળ ઉગાડવા અને સફેદ વાળને હમેશા માટે કાળા કરવા સરળ ઘરેલુ નુસ્ખો, જાણો તેલ બનાવવાની રીત…

આજકાલ બજાર માં અનેક પ્રકારના તેલ મળે છે. જેનો ઉપયોગ આપણે વાળ કાળા કરવા, વાળને ખરતા રોકવા અને નવા વાળ લાવવા માટે કરીયે છીયે. આવી તકલીફોને દૂર કરવા માટે આજે આપણે તાજા આંબળાનું તેલ બનાવીશું.

આ તેલ બનાવવા માટે ની સામગ્રી:

૧૫૦ ગ્રામ આમળા
નારિયેળનું તેલ
લોખંડ નું વાસણ

તેલ બનવાની રીત:

આ તેલ બનાવા માટે સૌપ્રથમ માર્કેટ માથી તાજા આંબળા લઈ આવો. આ આંબળાને નાના નાના પીસ માં કાપી નાખો. બાદમાં આ લોખંડ ના એક વાસણ માં આ આંબળા નાખી દો. હવે તેલ બનાવવા માટે તેને લિક્વિડ માં ફેરવવું જરૂરી છે તેથી આ લોખંડ ની કડાઈ માં થોડું નાળિયેર નું તેલ નાખી દો. આંબળામાં મુખ્ય એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે જે વાળ ને સફેદ થતાં અટકાવશે. અને મૂળને મજબૂત કરશે.

લોખંડ ની કડાઈ લેવાનું કારણ એ છેકે લોખંડ ની પણ અસર તેમાં આવી જાય. હવે તેલ ને ધીમે ધીમે ગરમ કરવાનું ચાલુ કરો. પરંતુ એટલું વધુ ગરમ નથી કરવાનું કે આંબળા એકદમ બળી જાઇ.

બાદમાં ગૅસ ને ધીમો કરીદો. આ રીતે તેલ ને લગભગ 20-25 મિનિટ ગરમ કરવાનું છે. મસ્ત ગરમ અને ભૂરા રંગનું થઈ ગયા પછી તેને ઠંડુ કરવા મૂકી દો. ઠંડુ થઈ ગયા બાદ તેલ માથી જે આંબળા ના મોટા કટકા છે તેને નિચોવીને કાઢી નાખો. અને બાદમાં આ તેલ ને સારા કપડામાં ગાળી લો.

આ તેલ થી શું ફાયદો થશે:

હવે આપણે બનાવેલા તેલ ને એક કાચની બોટલમાં ભરીને રાખી દેવાનું છે. હવે આ તેલ થી તમે વાળને ઘણા જ લાંબા, કાળા અને ખાસ કરીને સમય પહેલા વાળ સફેદ થઈ ગયા છે તો તેને કાળા કરી શકો છો.

હવે આ તેલ ને તમારે મૂળ સુધી સંપૂર્ણ વાળ ઉપર લગાવાનું છે અને ધ્યાન રહે કે આ તેલ તમારા વાળ ના મૂળ સુધી પહોચવું જોઈએ. આ માટે હળવા હાથે આંગળીઓના ટેરવા વડે મસાજ કરો. અને વાળને એક એક કરીને છૂટા પાડતા પાડતા તમારા વાળ પર તેલ લગાવો.

સાંજે સૂતી વખતે તેલ લગાવીને સવારે કોઈ નેચરલ હર્બલ શેમ્પુથી વાળ ને ધોઈ નાખવાના છે. આ પ્રક્રિયાને તમારે અઠવાડિયામાં બે-ત્રણ વખત જરૂર કરવાની છે તોજ તેની સારી અસર થશે. આ તેલના સમયસર ના ઉપયોગ થી તમારા વાળ કાળા, લાંબા, અને ખરતા બંધ થઈ જશે. જો વાળ ના ઊગતા હોય તો ઉગવા લાગશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,407 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>