ખુબ જ શાનદાર છે યામિ-હ્રીતિક સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ નું બીજું ટ્રેલર
4,157 viewsહ્રીતિક રોશન અને યામિ ગૌતમ સ્ટારર ફિલ્મ ‘કાબિલ’ નું બીજું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. પહેલા ટ્રેલરમાં યામિ પોતાની જીંદગીમાં આવતી મુશ્કેલી પહેલા હેપ્પી રહે છે તેને બતાવ્યું હતું જયારે બીજા ટ્રેલરમાં તમને બદલો દેખાશે, જે હ્રીતિક ની અંદર આગની જેમ ફેલાયેલ છે. બીજા ટ્રેલરમાં જયારે હ્રીતિક અને યામિ અલગ થાય છે તે બનાવ્યું છે. […]