હિમેશ રેશમિયા જલ્દીથી દેખાશે ફિલ્મ ‘એક્સપોઝ 2’ માં!

હિમેશ રેશમિયા જલ્દીથી દેખાશે ફિલ્મ ‘એક્સપોઝ 2’ માં!
5,125 views

હિમેશ રેશમિયા બોલીવુડના સંગીતકાર અને સાથોસાથ એક એક્ટર પણ છે. બોલીવુડમાં હિમેશ રેશમિયાના ગોડફાધર સલમાન ખાન છે. વેલ, મ્યુઝીક ડાયરેક્ટર હિમેશ રેશમિયા જલ્દીથી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ના સીક્વલમાં નજર આવી શકે છે. આ ફિલ્મ માટે તેમણે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. હિમેશ ની ફિલ્મ ‘ધ એક્સપોઝ’ એ ૨૦૧૪માં રીલીઝ થઇ હતી. ફિલ્મ ‘ધ એક્સપોઝ’ […]

Read More