Home / Posts tagged women
7,637 views શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પાર્ટનર કોઈ હોટેલમાં જાય અને તે પ્રેગ્નેટ થાય તો તમને ૭૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે? ક્યારેય નહિ વિચાર્યું હોય ખરુંને…. આ વાત જરા અટપટી ચોક્કસ છે પણ દમદાર છે. જયારે તમારા નવા નવા મેરેજ થાય અને તમે પાર્ટનર સાથે હનીમુનમાં કોઈ હોટેલે જાવ તે દરમિયાન તમારી પાર્ટનર […]
Read More
14,798 views સિગારેટ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ બધા લોકો જાણે છે. સિગારેટના પેકેટ માં પણ લખ્યું હોય છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે જીવલેણ છે. શું તમે જાણો છો નેપાળની એક વૃદ્ધ મહિલા પાછલા 95 વર્ષથી દરરોજ ૩૦ સિગારેટ પીતી આવી છતા તેની હાલત ખરાબ નથી થઇ. હવે તમે વિચારતા હશો કે આવું હોતું હશે ખરા! […]
Read More
8,517 views ૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી. ૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી….તે મારી બહેન હતી. ૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…. મારા શિક્ષીકા. ૪) મારે સતત કોઇનુ […]
Read More
23,557 views ભારત માં ઘણા યુગલો સાથે આવું બનતું હોય છે કે, જયારે પુરુસો ને કિસ કરવાનું મૂડ ના હોય તો તે તરત જ તેના પાર્ટનર ને કહી દે છે પણ જયારે મહિલાઓ આવું નથી કરતી હોતી. કેટલીક વસ્તુઓ સેક્સ માં તેમને જરાયે પસંદ નથી હોતી પણ પોતાના પાર્ટનર ની ખુશી માટે તે કરવા રાજી થઇ જતી […]
Read More