આ ફુવારામાંથી નીકળે છે ફ્રી માં ‘શરાબ’, પીવા માટે આવો અહી
4,949 viewsઆજ સુધી તમે અલગ અલગ પ્રકારના ફાઉન્ટેન જોયા હશે. જેમાંથી દરેક ફુવારાઓ પોતાના અલગ કારણોને લીધે પ્રખ્યાત થઇ ચુક્યા હોય છે. આમ તો શરાબ પીવી અને પીવડાવવી એ અંગે બધા દેશે પોતાના અલગ નિયમો બનાવ્યા હોય છે. અમુક દેશોમાં શરાબ છુપાવીને તો અમુક જગ્યાએ ખુલ્લમ-ખુલ્લા શરાબ પીવામાં આવે છે. તો વળી અમુક એવી જગ્યા છે […]