આ છે દુનિયાનું એકમાત્ર તળાવ, જેનો રંગ છે એકદમ ગુલાબી!!
8,323 viewsઆમ તો બધા લોકો કહેતા હોય છે કે પાણીનો કોઈ રંગ નથી હોતો. પણ અહી એવું નથી. કદાચ આ લેક વિષે તમે પહેલી વાર જ જાણ્યું હશે. આ તળાવ ગુલાબી રંગનું છે તેથી લોકો તેને ‘પિંક લેક’ ના નામે ઓળખે છે. આમ તો દેશ-વિદેશમાં તમે ઘણા તળાવો જોયા હશે પણ આની જેવું તો કોઈ જ […]