Omg!! તો આ વસ્તુઓથી બોલીવુડ સેલેબ્રીટીઝ ને લાગે છે ડર!!

Omg!! તો આ વસ્તુઓથી બોલીવુડ સેલેબ્રીટીઝ ને લાગે છે ડર!!
5,229 views

ડર, જેણે અંગ્રેજોમાં ‘ફોબિયા’ કહેવાય છે. સેલેબ્રીટી હોય કે સામાન્ય બધા વ્યક્તિને, કોઈને કોઈ વસ્તુઓથી ડર લાગતો હોય જ છે. તેથી આજે તમને તમારા ફેવરીટ બોલીવુડ સેલેબ્સને શેનાથી ડર લાગે છે તે જણાવીશું. સોનમ કપૂર બોલીવુડની ફેશન આઇકન, ફેશનીસ્ટા સોનમ કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેણીને લીફ્ટ થી બહુ ડર લાગે છે. જોકે, […]

Read More