Beautiful : આ દેશમાં જ્વાળામુખી લાલ નહિ પણ ભૂરા રંગનો ફૂટે છે!

Beautiful : આ દેશમાં જ્વાળામુખી લાલ નહિ પણ ભૂરા રંગનો ફૂટે છે!
9,204 views

સામાન્ય રીતે જો કોઈએ જ્વાળામુખીને ફાટતો જોયો હોય તો તે લાલ રંગનો હોય છે. શું તમે ક્યારેય ભૂરા રંગના લાવાવાળો જ્વાળામુખી ફાટતો જોયો છે? નહિ જોયો તો વાંચો નીચે. ખરેખર, ભૂરા રંગનો જ્વાળામુખી ઇન્ડોનેશિયા ના પહાડમાંથી ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોએ રીચર્સ કર્યા બાદ જણાવ્યું કે આ જ્વાળામુખી માથી લગાતાર નીકળતો સલ્ફ્યુરિક ગેસ આવો નજારો બતાવે […]

Read More