વિરાટ કોહલી વિષે Interesting વાતો – જાણવા જેવું
8,290 views* વિરાટ કોહલીને સચિન તેંડુલકરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. તેમના મોટા ભાઈનું નામ વિકાસ અને બહેનનું નામ ભાવના છે. * ડીસેમ્બર ૨૦૦૬ માં કોહલી રંજી ટ્રોફી ના એક ખાસ ટેસ્ટ મેચમાં કર્નાટક વિરુદ્ધ રમી રહ્યા […]