દરેક ડ્રાઈવરે આ વિડીયો એકવાર તો અચૂક જોવો જોઈએ…!!

દરેક ડ્રાઈવરે આ વિડીયો એકવાર તો અચૂક જોવો જોઈએ…!!
14,925 views

બધા જ ડ્રાઈવરે આ વિડીયો જોવો જોઈએ. આખરે કોઈની લાઈફનો સવાલ છે. અમુક લોકો આડેધડ આગળ પાછળ જોયા વગર કાર્સ ચલાવતા હોય છે જેમાં કેટલાક નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે તો કેટલાકનું એકસીડન્ટ. આ વિડીયો જોઈ તમને થશે ‘ઓહ માય ગોશ’ શું થશે આપણા દેશનું.

Read More

જુઓ… કુતરા અને બિલાડીના ફની મોમેન્ટ્સ

જુઓ… કુતરા અને બિલાડીના ફની મોમેન્ટ્સ
8,925 views

ઘણી બધી વાર તમે મનુષ્યો રમૂજી ક્ષણો જોય હશે પરંતુ તમે ક્યારેય પશુઓના રમૂજી ક્ષણો જોય છે? જુવો આ વિડિઓ અને મજા માણો કૂતરો વચ્ચે કેટલાક રમૂજી ક્ષણોની…

Read More

Video:- આ રીતે વાઈફ સાથે લો Selfie

Video:- આ રીતે વાઈફ સાથે લો Selfie
7,900 views

જયારે તમે કામમાંથી થાકીપાકી ને આવ્યા હોવ અને તમારી વાઈફ જયારે બોલવાનું ચાલુ કરે તેનાથી જો તમે હેરાન થઇ ગયા હોય તો આ રસ્તો તમે વાપરી શકો છો. જયારે વાઈફ નોનસ્ટોપ બોલવાનું સ્ટાર્ટ કરે એટલે તેની સાથે સેલ્ફી ક્લિક કરવી. આનાથી તે બોલતી પણ બંધ થશે અને સાથોસાથ તેનો ગુસ્સો પણ દુર થઇ જશે. https://www.youtube.com/watch?v=OxR1r-lOaNw

Read More

Very funny : જાનવરો પણ માણસની જેમ પ્રેંક કરે છે, જુઓ વીડિઓ

Very funny : જાનવરો પણ માણસની જેમ પ્રેંક કરે છે, જુઓ વીડિઓ
15,118 views

એવું નથી કે ફક્ત માણસો જ મજાક કરે. જાનવરો પણ મજાક કરે છે, જેને જોઇને તમને એવું લાગશે કે આને ચોક્કસ એક માણસ પાસેથી ટ્રેનીંગ લીધી છે. આ વીડીયો જોઇને તમે ખીલી ઉઠશો. જયારે એનીમલ્સ પ્રેંક કરે છે ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે. આ વિડીયોને તમે વારંવાર જોવા માગશો. તો નિહાળો….

Read More

આવા અભિગમની જ વિશ્વને જરૂર છે!

આવા અભિગમની જ વિશ્વને જરૂર છે!
6,497 views

એકબીજાને હેલ્પ કરતા લોકોને જોઇને તમને જરૂર ખુશી થશે. આ વિડીયો પરથી તમને લોકોનો દ્રષ્ટિકોણ ખબર પડેશે, જેણે જોઇને તમે જરૂર કહેશો કે આવા જ અભિગમની વિશ્વને જરૂર છે.

Read More

માત્ર નિર્ભય લોકો જ આવું ટેલેન્ટ બતાવી શકે! – જાણવા જેવું

માત્ર નિર્ભય લોકો જ આવું ટેલેન્ટ બતાવી શકે! – જાણવા જેવું
8,283 views

પોતાનામાં રહેલ ટેલેન્ટને બધા સામે વ્યક્ત કરવું એ કઈ સહેલી વાત નથી. અમુક લોકો એટલા બ્રેવ હોય છે કે તે કઈ પણ કરતા જરા પણ હિંચકાતા નથી. આ વીડીયોમાં છે તેનું જીવતું જાગતું ઉદાહરણ. જુઓ આ વિડીયો…

Read More

Omg ! ગરમ ગરમ તેલ સાથે શું કરી રહી છે આ મહિલા, અચૂક જુઓ

Omg ! ગરમ ગરમ તેલ સાથે શું કરી રહી છે આ મહિલા, અચૂક જુઓ
8,920 views

તમે દુનિયામાં અલગ-અલગ અને અજીબોગરીબ કારનામા જોયા જ હશે, તેમાનું એક ટેલેન્ટ છે આ. આ અનોખા ટેલેન્ટ ને જોઇને તમે બોલી ઉઠશો Omg!. જુઓ આ વિડીયો

Read More

WOW! ફક્ત આ વાહન જ પહાડને કોતરીને તેની ઉપર ચડી શકે છે!

WOW! ફક્ત આ વાહન જ પહાડને કોતરીને તેની ઉપર ચડી શકે છે!
8,649 views

આ પ્રકારનો વીડીયો તમે આજ સુધી નહિ જોયો હોય, જે પહાડને કોતરીને તેની ઉપર ચડી જાય છે. આ પોતાના જ એક અજાયબી છે. જુઓ આ વીડિઓ…

Read More

સાહસ કરવા વાળા લોકો આવું પણ પરાક્રમ કરી શકે છે!

સાહસ કરવા વાળા લોકો આવું પણ પરાક્રમ કરી શકે છે!
6,971 views

સામાન્ય રીતે લોકો રસ્તાઓ પર સાઈકલ ચલાવતા હોય છે પણ અમુક એડવેન્ચર લવર્સ કઈક નવું કરવાનું વિચારે કઈક આ પ્રકારે. જુઓ અને એન્જોય કરો આ વિડીયોને.

Read More

આને કહેવાય ટાઇગર ના પ્રત્ય્રે સાચો પ્રેમ – જાણવા જેવું

આને કહેવાય ટાઇગર ના પ્રત્ય્રે સાચો પ્રેમ –  જાણવા જેવું
7,342 views

આજકાલ તો લોકોના શોખ પણ કઈક હટકે જ હોય છે. વાધને ઘરમાં રાખવાની હિંમત કોણ કરે? આવું કામ તો ટાઇગર લવર્સ જ કરી શકે. આ વિડીયો માં એક માણસ કરાવે છે વાધને સ્નાન, છતા પણ વાધ તેને કઈ નથી કરતો. જુઓ નીચે દર્શાવેલ વિડીયોમાં…

Read More

ઝરા બચકે : આ છે દુનિયાની સૌથી ખતરનાક સવારી

ઝરા બચકે : આ છે દુનિયાની સૌથી ખતરનાક સવારી
8,576 views

આ ખતરનાક સવારી જોઇને તમને તમારી આંખો પણ વિશ્વાસ નહિ આવે. અમુક લોકોને એડવેન્ચર નો એવો બુખાર ચડ્યો હોય છે કે તે કઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. આ વીડીયોમાં છે તેનું જીવતું જાગતું ઉદાહરણ.

Read More

વિડીયો :- અમુક ભિખારી પર વિશ્વાસ ન કરી શકાય…!!

વિડીયો :- અમુક ભિખારી પર વિશ્વાસ ન કરી શકાય…!!
10,285 views

અત્યારે તો ભિખારીઓ પણ ઢોંગ કરતા શીખી ગયા છે. આપણે તેનાં પર દયા કરીને અન્ન, વસ્ત્ર કે પૈસા આપતા હોઈએ છીએ. જોકે, અમુક ભિખારીઓની આર્થિક કે સામાજિક સ્થિતિ સામાન્ય ન હોય તો તેમને પૈસા દ્વારા કે અન્ય રીતે મદદ કરવી જોઈએ. પણ જો, ભગવાને હાથ પગ સારા ઘડેલા હોય અને પૈસા કમાવવાના બદલે લોકો પાસેથી […]

Read More

લોકોને ચોકાવી દે તેવા સ્પોર્ટ્સ કારના સ્ટંટ – જાણવા જેવા

લોકોને ચોકાવી દે તેવા સ્પોર્ટ્સ કારના સ્ટંટ – જાણવા જેવા
8,856 views

તમે સ્પોર્ટ્સ કારને ચલાવતા લોકોને તો જોયા જ હશે પરંતુ આવા સ્ટંટ કરતા લોકોને ક્યારેય નહીં જોયા હોય. તો નિહાળો આ અનોખા વીડીયો ને…

Read More

Page 3 of 712345...Last »