Ipl 2017 final: ત્રીજી વાર ચેમ્પિયન બની ટીમ ‘મુંબઈ ઇન્ડીયન’

Ipl 2017 final: ત્રીજી વાર ચેમ્પિયન બની ટીમ ‘મુંબઈ ઇન્ડીયન’
3,360 views

‘મુંબઈ ઇન્ડીયન’ Ipl સીઝન ૧૦ ની વિજેતા બની છે. અને પોતાના ચોથા ફાઈનલમાં ત્રીજીવાર આઈપીએલ નો ખિતાબ પોતાના નામે કરી નાખ્યો છે. આઈપીએલ ની હિસ્ટ્રી માં મુંબઈ પહેલી એક એવી ટીમ બની છે જે ત્રણ વાર એટલેકે વર્ષ ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ માં ચેમ્પિયન બની છે. ટોસ જીતીને મેદાનમાં રમવા ઉતરેલ ટીમ મુંબઈએ નિર્ધારિત ૨૦ […]

Read More