ઝટપટ બનાવો આ સરળ રેસીપી ઉતપ્પમ પિઝ્ઝા

ઝટપટ બનાવો આ સરળ રેસીપી ઉતપ્પમ પિઝ્ઝા
5,489 views

સામગ્રી *  ૧/૨ ટીસ્પૂન ઓઈલ, *  ૧ કપ ઢોસાનું બેટર, *  ૨ ટીસ્પૂન પિઝ્ઝા સોસ, *  ૧/૨ કપ ડુંગળીની પતલી સ્લાઈસ, *  ૧/૨ કપ કેપ્સીકમની પતલી સ્લાઈસ, *  ૧/૨ કપ ટીસ્પૂન છીણેલ મોઝેરેલા ચીઝ. રીત નોનસ્ટીક ને ગેસ પર મૂકી ગરમ થાય એટલે તેને ઓઈલ થી વચ્ચે ની સાઈડ ગ્રીસ કરવું. બાદમાં તેલવાળા ભાગમાં ઢોસાનું […]

Read More