વિડીયો :- અમુક ભિખારી પર વિશ્વાસ ન કરી શકાય…!!
10,295 viewsઅત્યારે તો ભિખારીઓ પણ ઢોંગ કરતા શીખી ગયા છે. આપણે તેનાં પર દયા કરીને અન્ન, વસ્ત્ર કે પૈસા આપતા હોઈએ છીએ. જોકે, અમુક ભિખારીઓની આર્થિક કે સામાજિક સ્થિતિ સામાન્ય ન હોય તો તેમને પૈસા દ્વારા કે અન્ય રીતે મદદ કરવી જોઈએ. પણ જો, ભગવાને હાથ પગ સારા ઘડેલા હોય અને પૈસા કમાવવાના બદલે લોકો પાસેથી […]