ઘરે બનાવો ચોકલેટની ડિફરન્ટ આઈટમ ‘કોફી ચોકલેટ’
4,786 viewsસામગ્રી * ૧/૨ કપ ફ્રેશ ક્રીમ, * ૧ કપ ટુકડા કરેલ મિલ્ક ચોકલેટ, * ૧ ટીસ્પૂન કોફી પાવડર, * ૧ કપ ડાર્ક ચોકલેટના ટુકડા. રીત તવી ગરમ થાય એટલે તેમાં ફ્રેશ ક્રીમ નાખી ધીમા તાપે ૨ થી ૩ મિનીટ સુધી કુક થવા દેવું. આને લગાતાર હલાવતા રહેવું. હવે ગેસ બંધ કરીને આમાં ટુકડા કરેલ મિલ્ક […]