Home / Posts tagged tourism (Page 5)
10,999 views ભારત વિવિધતાઓ નો છે. અહી પહાડો, નદીઓ, ઝરણાઓ અને ખુબજ સુંદર જંગલો કોઈના પણ મન મોહી લેવા કાફી છે. અહી જેટલી સુંદર જગ્યાઓ છે તેટલી જ ખતરનાક જગ્યાઓ પણ છે. તમે દુનિયામાં ઘણી બધી વિચિત્ર ઈમારતો જોઈ હશે. આ કિલ્લો પણ તેમાંથી જ એક છે. આ કિલ્લાનું નામ ‘કલાવંતી ફોર્ટ’ (પ્રલભગઢ કિલ્લો) છે, જે મહારાષ્ટ્રના […]
Read More
14,666 views આપણા દેશના પ્રમુખ સ્થાનમાં નૈનિતાલની ગણતરી કરવામાં આવે છે. ફ્રેન્ડ્સની સાથે હરવા-ફરવાનો પ્લાન બનાવવો હોય કે હનીમૂનમાં જવું હોય તો સૌથી પહેલા આપણા મગજમાં નૈનિતાલ નું નામ જ આવે. ખરુંને મિત્રો! ઉનાળામાં નૈનિતાલની સુંદરતા અને શીત હવામાન પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. શિયાળોમાં નૈનિતાલમાં બરફવર્ષ અને શિયાળુ રમતોત્સવના દીવાનાઓ માટે નૈનિતાલ સ્વર્ગ સમાન બની […]
Read More
15,911 views શું તમે જાણવા ઈચ્છો છો કે તે કઈ જગ્યા છે જેને આપણે સ્વર્ગ કહીએ તો પણ ખોટું નથી. આજે અમે તમારી સમક્ષ એવી તસ્વીરો રજુ કરવાના છીએ જે ક્યારેય ન ભૂલાય તેવી તસ્વીરો છે. તો જુઓ તસ્વીરો…. તુર્કીનું કેપાડોશિયા ફોર સીઝન્સ હોટેલ, બોરા બોરા પ્લિતવિકે લેક, ક્રોએશિયા મેક્વે ધોધ, યુએસ મિસ્નનો ગીઝા પિરામિડ ઓરેગનનો મલ્ટનોમાહ ધોધ […]
Read More
6,382 views શું તમે હનીમૂન માં જવાનું વિચારી રહ્યા છો? તો કુર્ગ છે તમારા માટે એકદમ બેસ્ટ. અહી સુર્યાસ્તના સમયે વાતવરણ ખુબ જ ખૂબસૂરત અને આહલાદક બની જાય છે. નવા નવા લગ્ન બાદ અહીના બ્યુટીફુલ એટ્મોસફિયરમાં તમે રોમેન્ટિક પોઝ આપીને પોતાના સફરને યાદગાર બનાવવા ફોટોઝ ક્લિક કરી શકો છો. કુર્ગ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર પ્લેસ છે. અહી જતા […]
Read More
9,266 views ‘કીબ્બર’ ગામ ને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ગામ માનવામાં આવે છે. સમુદ્ર સપાટીથી 4850 મીટરની ઊંચાઈએ આવેલ આ ગામ હિમાચલ પ્રદેશની સ્પીતિ ખીણમાં આવેલ છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 430 કિ.મી. દૂર કીબ્બર ગામ માં ઘણા બધા બોદ્ધ મઢ (આશ્રમો) આવેલ છે. કીબ્બત માં બનેલ મઠ મોનેસ્ટ્રી (મઠ) સૌથી ઊંચાઈ પર બનેલ છે. હિમાચલ […]
Read More
12,364 views તમિલનાડુની રાજધાની મદ્રાસ હવે ચેન્નાઇના નામે ઓળખાય છે. દુનિયાનો સૌથો મોટો બીચ ચેન્નાઇમાં છે. ચેન્નાઇને દક્ષિણ ભારતનું ગેટવે પણ કહેવામાં આવે છે. અહી ‘મરીના બીચ’ છે, જે ચેન્નાઈનું એક સુંદર એવું સ્થળ છે. મરીના દરિયાકિનારાની કુલ લંબાઈ આશરે 13 કિમી છે. આ દરિયાકિનારો ભારત અને આખા વિશ્વમાં બીજા નંબરનો મોટો દરિયા કિનારો છે. પૃથ્વી ના […]
Read More
5,838 views ‘બાદામી’ એટલે રેતીના પથ્થરો થી ઘેરાયેલ ગુફાઓ. ‘બાદામી’ કિલ્લાઓ માટે પણ વિશ્વવિખ્યાત છે. બાદામી એ કર્નાટકના બાગલકોટ જીલ્લામાં સ્થિત એક પ્રાચીન શહેર છે. પ્રાચીન ભારતમાં ‘વાતાપી’ ના નામથી વિખ્યાત બાદામી ક્યારેક ચાલુક્યો વંશની રાજધાની હતી. અહીના મહાન મંદિરો નિર્માતાઓ ના રૂપે પ્રસિદ્ધ ચાલુક્યોને ગુફાઓ કાપીને જે મંદિરો બનાવ્યા હતા તે વિશ્વપ્રસિદ્ધ સ્થળોની શ્રેણીમાં આવે છે. […]
Read More
10,632 views લગ્ન કર્યા પછી દરેક નવદંપતી માટે મુશ્કેલી ભર્યો સવાલ હોય છે કે હનીમૂન માટે ક્યાં સ્થળે જવું? હનીમૂન એ બધાના જીવનમાં એક યાદગાર મોમેન્ટ હોય છે, જેમાં તે પ્યાર, આનંદ અને રોમાંચનો મજા લઇ શકે છે. જોકે, ભારતમાં એકથી ચડિયાતી એક એવી જગ્યાઓ છે જેમાંથી કઈ જગ્યાએ જવું એ વિચારવામાં આપણે કન્ફયુઝ થતા હોઈએ છીએ. […]
Read More
5,173 views હિમાચલ પ્રદેશ પહેલા થી જ પોતાની ખુબસૂરતી ને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હિમાચલમાં એવા ઘણા બધા પર્યટન સ્થળો જે જ્યાં જતા તે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. વિન્ટરમાં પણ તમે હિમાચલ ના ચંબા ની યાત્રા કરી શકો છો. જો તમે વિન્ટરમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ચંબા છે તમારા માટે એકદમ બેસ્ટ. […]
Read More
9,813 views ગોવા એ વર્ષોથી ભારતનું પશ્ચિમિ કિનારાનું આકર્ષણ રહ્યું છે. સસ્તા દારુથી લઈને પ્રાચીન સમુદ્ર કિનારા સુધી, અહીની સ્વચ્છતા અને સર્વદેશીય તાજે અનેક લોકોને આકર્ષિત કર્યા છે. આમ પણ ગોવાની ખાસિયત છે બીકીની, બેબ્ઝ અને બીચીઝ. થોડું ગોવા વિષે… ગોવાનું નામ સામે આવતા જ આપણી આંખો સામે સુંદર બીચના સુંદર નઝારા સામે આવે છે. જો ગોવાને […]
Read More
10,100 views પુણે ભારત ના પ્રસિદ્ધ શહેરોમાંથી એક છે જ્યાં તમને વિવિધ વિવિધ પ્રકારના ફરવાલાયક સ્થળો જોવા મળશે. આ શેહેર સમૃદ્ધ મરાઠા સંસ્કૃતિનું ચિત્રણ છે. અહીની સંસ્કૃતિ વિષે વધારે જાણવા માટે તમને અહી આવેલા કિલ્લાઓ, મંદિરો અને ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. જોવાલાયક સ્થળો માં જાધવગઢ કિલ્લો, સિંહગઢ કિલ્લો અને કેટલાક અન્ય કિલ્લાઓ નો સમાવેશ થાય છે. ૧. […]
Read More
7,912 views બફીલા પહાડોની વચ્ચે હિમાચલનું પાલમપુર ખુબ જ ભવ્ય લાગે છે. પ્રવાસીઓ ની માટે પાલમપુર એ હિમાચલ પ્રદેશની સુંદરતાનું ઉદાહરણ છે. અહીનો લોભાવનાર મોસમ, આબોહવા, હિલ્સ, લીલી હરિયાળીઓ, ઉચ્ચ નિમ્ન તટપ્રદેશ, સર્પાકાર રસ્તાઓ અને માઇલો સુધી વિસ્તરેલા ચાના બગીચા અહીના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પાલમપુર એ સમુદ્ર સપાટીથી 1,400 મીટરની ઊંચાઇ પર વસેલું છે. […]
Read More
10,052 views મુંબઇ વિશ્વનો સૌથી ફિલ્મ ઉદ્યોગ ‘બોલિવૂડ’ માટે લોકપ્રિય છે. આ પર્યટન સ્થળોથી પણ ભરપુર છે. મુંબઈનું મરીન ડ્રાઈવ ખુબજ પોપ્યુલર છે. મરીન ડ્રાઈવ એ મુંબઈનો એ વિસ્તાર છે જે દરિયાઇ કિનારા પર સ્થિત છે. અહી એટલી બધી ફિલ્મોનું શુટિંગ થયું છે કે તેની ગણતરી કરવી ખુબ મુશ્કેલ છે. પરંપરાગત રીતે મુંબઈમાં શુટિંગ થતી દરેક ફિલ્મમાં […]
Read More
12,536 views સુરત ગુજરાત રાજ્યનું એક મુખ્ય શહેર છે. તાપી નદી સુરતની મધ્યથી પસાર થાય છે. સુરત મુખ્યત્વે ટેકસટાઈલ, પોલિશિંગ અને ડાયમંડ કટીંગ માટે આખી દુનિયામાં ફેમસ છે. સૂરત શહેરને ‘સિલ્ક સિટી અને ડાયમંડ સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની આ હીરા નગરી સૂરત આજે દેશમાં નહિ પણ દુનિયાભરમાં વિખ્યાત છે. અરબ સાગરથી લગભગ 20 કિ.મી. […]
Read More
5,906 views ગુલમર્ગ જમ્મુ કાશ્મીરનું એક સુંદર એવું હિલ સ્ટેશન છે. પોતાની સુંદરતાને કારણે આને ઘરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. ગુલમર્ગ નો અર્થ થાય છે ‘ફૂલોની વાડી’. ગુલમર્ગ ફૂલો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેશના પ્રમુખ સ્થળો માંથી એક છે. શિયાળામાં તમે ગુલમર્ગ માં ફરવા જઈ શકો છો. જોકે, બોવ વધારે ફરક નથી પડતો કે તમે ઠંડીમાં […]
Read More