માં-બાપ ના નામે ઓળખાવ છો એ જ સૌથી મોટી તમારી શોહરત છે!

માં-બાપ ના નામે ઓળખાવ છો એ જ સૌથી મોટી તમારી શોહરત છે!

કહેવાય છે કે માતા-પિતા ના ચરણો નો દિલથી સ્પર્શ કરો તો તેમનામાં જ ચારે ધામ અને અડસઠ તીરથ દેખાય. આજકાલ ની આપણી ઝી લાઈફ સ્ટાઈલ માં આપણે તેમને પુરતો સમય નથી …