Oh nooo!! આ છે દુનિયાનું સૌથી અજીબ રેસ્ટોરન્ટ, જ્યાં સર્વ થાય છે ટોઇલેટ સીટમાં ફૂડ

Oh nooo!! આ છે દુનિયાનું સૌથી અજીબ રેસ્ટોરન્ટ, જ્યાં સર્વ થાય છે ટોઇલેટ સીટમાં ફૂડ
8,385 views

ટોઇલેટ, લેટ્રીન શબ્દ સાંભળીને જ મનમાં અજીબ ફીલિંગ આવવા લાગે અને એવામાં પણ જો તમે કોઈ રેસ્ટોરન્ટ માં જાવ અને ત્યાં ભોજન ટોઇલેટ સીટ પર પીરસવામાં આવે તો….. ? ગભરાવવું નહિ… આ દુનિયા છે આમાં જે વસ્તુ માત્ર સાંભળવામાં જ આવતી હોય તે રીયલ થતી પણ હોય છે. જયારે પણ આપણે ભજન કરતા હોઈએ અને […]

Read More