જાણો, વ્યક્તિને મોત તરફ લઇ જતા Tobacco એટલેકે ખતરનાક તમાકુ વિષે…

જાણો, વ્યક્તિને મોત તરફ લઇ જતા Tobacco એટલેકે ખતરનાક તમાકુ વિષે…
6,731 views

ફક્ત તમાકુના સેવન ને કારણે જ સમગ્ર વિશ્વમાં ૫૦ થી ૬૦ અને એકલા ભારતમાં ૧૦ થી ૧૨ લાખ વ્યક્તિ પ્રતિવર્ષ તમાકુના કારણે લોકોનું મૃત્યુ થાય છે. એક અનુમાન અનુસાર દોઢ અરબ લોકો ધૂમ્રપાન કરે છે. આ ધાતક સ્થિતિ તમાકુમાં રહેલ અત્યંત હાનિકારક તત્વ નિકોટીનને કારણે થાય છે. *  ભારતમાં હરરોજ ૬૦૦૦ બાળકો કોઈને કોઈ પ્રકારે […]

Read More