…. એનું નામ તો જિંદગી છે.

…. એનું નામ તો જિંદગી છે.

પાંદડું તાળી પવનને આપે છે, ઝાડ પર જાણે રાસ લાગે છે. સ્નેહ ઓછો નથી કોઈનો પણ, એક જણ કેમ ખાસ લાગે છે. *************** ટેલિફોન વાયરથી બંધાયેલો હતો પણ માણસો ‘છુટ્ટા’ …