ખોવાયેલ કે ચોરી થયેલ સ્માર્ટફોનને તમે આ એપની મદદથી શોધી શકો છો!
16,757 viewsમોંધો મોબાઇલ રાખવો આજે ફેશન નથી પણ જરૂરિયાત બની ગઈ છે. આજની રોજીંદી જીંદગીમાં સ્માર્ટ ફોન અને Android ફોન આપણી લાઈફનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજના સમયમાં બાળકોથી લઈને વૃધ્ધોના હાથમાં પણ તમને Android ફોન જોવા મળશે. ક્યારેક ક્યારેક ઉતાવળમાં આપણે આપણો ફોન કોઈ જગ્યાએ ભૂલી જતા હોઈએ છીએ. ઉપરાંત ભીડ વાળી જગ્યામાં જેમકે […]