આ છે સેમસંગ ફોનના શોર્ટકટ કોડ્સ, જેનાથી તમે ફોન સરળતાથી યુઝ કરી શકશો!

આ છે સેમસંગ ફોનના શોર્ટકટ કોડ્સ, જેનાથી તમે ફોન સરળતાથી યુઝ કરી શકશો!
16,670 views

જો તમે સેમસંગનો ફોન યુઝ કરતા હોવ તો તમને તેના વિષે બધી જાણકારીઓ હોવી જરૂરી છે. જયારે પણ ફોનમાં કોઈ સિક્રેટની વાત કરવામાં આવે તો મોટાભાગે કોડવર્ડની ભાષા લોકો વાપરતા હોય છે. ટેકનોલોજીની દુનિયામાં દિવસે ને દિવસે શોર્ટકટ કોડ્સનું મહત્વ વધતું જાય છે. તેવામાં દુનિયામાં સૌથી વધારે વપરાતો ફોન એટલેકે અમે તમને સેમસંગ ફોનના શોર્ટકટ […]

Read More

હવે 2જી અને 3જી સ્માર્ટફોનમાં પણ ઉઠાવો ‘Jio’ નો આનંદ

હવે 2જી અને 3જી સ્માર્ટફોનમાં પણ ઉઠાવો ‘Jio’ નો આનંદ
9,278 views

ફ્રી ઈંટરનેટ નો ઉપયોગ કરવાનું કોણ પસંદ નથી કરતુ? બધા ભારતીય લોકો ફ્રી ઈન્ટરનેટ મેળવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવા તૈયાર છે. વેલ, રિલાયન્સ જીયો ની 4જી સેવા થી ગ્રાહકો ખુબ જ હતા. તેવામાં રિલાયન્સ જીયો એ નવી સેવાઓ પોતાના ગ્રાહકોને ફ્રી માં આપવાનું એલાન કર્યું છે. આ સેવામાં 2જી અને 3જી ફોનમાં પણ હવે […]

Read More

ખોવાયેલ કે ચોરી થયેલ સ્માર્ટફોનને તમે આ એપની મદદથી શોધી શકો છો!

ખોવાયેલ કે ચોરી થયેલ સ્માર્ટફોનને તમે આ એપની મદદથી શોધી શકો છો!
17,019 views

મોંધો મોબાઇલ રાખવો આજે ફેશન નથી પણ જરૂરિયાત બની ગઈ છે. આજની રોજીંદી જીંદગીમાં સ્માર્ટ ફોન અને Android ફોન આપણી લાઈફનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજના સમયમાં બાળકોથી લઈને વૃધ્ધોના હાથમાં પણ તમને Android ફોન જોવા મળશે. ક્યારેક ક્યારેક ઉતાવળમાં આપણે આપણો ફોન કોઈ જગ્યાએ ભૂલી જતા હોઈએ છીએ. ઉપરાંત ભીડ વાળી જગ્યામાં જેમકે […]

Read More

ઓડી એ માર્કેટમાં ઉતારી R8 સીરીઝ, જાણો તેના ફીચર્સ

ઓડી એ માર્કેટમાં ઉતારી R8 સીરીઝ, જાણો તેના ફીચર્સ
5,897 views

લક્ઝરી કાર્સ વિષે જાણીને સૌપ્રથમ આપણા મનમાં એક જ ખ્યાલ આવે કે મારી પાસે ક્યારે હશે? હંમેશાથી જ મોંધી કારો ને લઈને લોકોની જીજ્ઞાશા વધી રહેલ છે. બધા લોકોને મોંધી એવી લકઝરીયસ કાર્સનો શોખ હોય છે. મસ્ક્યુલર, સ્પોર્ટી અને દોડતી કારનું નામ જ છે ઓડી R8. જે લોકો આને ખરીદવાની સુવિધા ઘરાવતા હોય તેમના માટે […]

Read More

શું તમે જાણો છો ટોયલેટ સીટથી પણ વધારે ગંદો છે તમારો ફોન….!

શું તમે જાણો છો ટોયલેટ સીટથી પણ વધારે ગંદો છે તમારો ફોન….!
10,354 views

ફોન આપણી લાઈફનો મહત્વપૂર્ણ પાર્ટ છે. આપણા ફોનને આપણે હમેશાં આપણી પાસે અને સાથે જ રાખીએ છીએ. જો તમને ખબર પડે કે તમારો ફોન કેટલો ગંદો છે તો શાયદ તમે તેને હાથ પણ નહિ લગાડો. ફોનમાં એટલા બેક્ટેરિયા હોય છે કે તે તમને બીમાર પાડી શકે છે. તો જાણો ફોન સાથે જોડાયેલ કેટલીક એવી બાબતો […]

Read More

આખા દેશમાં ગુંજી ઉઠ્યું છે રિલાયન્સ Jio sim, આના વિષે જરૂરી જાણકારી

આખા દેશમાં ગુંજી ઉઠ્યું છે રિલાયન્સ Jio sim, આના વિષે જરૂરી જાણકારી
20,036 views

આજે ૨૩૦ દેશોમાં ભારતની મોબાઇલ ઈન્ટરનેટ રેન્કિંગ ૧૫ માં સ્થાન પર છે. આ અંગે રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાનીનું જણાવવું છે કે, ‘મને વિશ્વાસ છે કે જીયો ને લોન્ચ કર્યા બાદ મોબાઈલ રેન્કિંગમાં ભારતનું સ્થાન ૧૫૦ ની જગ્યાએ ઉઠીને ટોપ ૧૦ માં પહોચી જશે.’ તેઓએ આવું મુંબઈના ‘ફિક્કી ફ્રેમ્સ મીડિયા એન્ડ એન્ટરટેનમેંટ’ માં જણાવ્યું હતું. રિલાયન્સ […]

Read More

ગુગલે લોન્ચ કરી સૌથી ઝડપી એવી નવી વિડીયો કોલિંગ એપ ‘ડુઓ’

ગુગલે લોન્ચ કરી સૌથી ઝડપી એવી નવી વિડીયો કોલિંગ એપ ‘ડુઓ’
8,366 views

વિડીયો કોલિંગ હાલમાં ઈન્ટરનેટની દુનિયામાં જરૂરી બની ગયું છે. એવામાં સર્ચ એન્જીન ગુગલે પોતાની નવી એપ્લીકેશન ને ટેકનોલોજીની દુનિયામાં લોન્ચ કરી છે, જેનું નામ ‘ડુઓ’ એપ રાખવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે ગુગલની આ નવી વિડીયો કોલિંગ એપ સ્કાઇપ, ફેસટાઈમને ટક્કર આપી શકે તેવી સક્ષમ છે. સર્ચ એન્જીન ગુગલે આ એપ એન્ડ્રોઇડ અને iOS […]

Read More

દિવસે ને દિવસે વધી રહ્યો છે ‘પોકેમોન ગો’ નો ક્રેઝ, જાણો શું છે આ

દિવસે ને દિવસે વધી રહ્યો છે ‘પોકેમોન ગો’ નો ક્રેઝ, જાણો શું છે આ
10,351 views

‘પોકેમોન ગો’ એક એન્ડ્રોઇડ ગેમ છે જે ભારતમાં લોન્ચ નથી થઇ છતાં પણ ભારતમાં દિવસેને દિવસે ઘૂમ મચાવી રહી છે. આ ગેમ પાછળ તો આજે લોકો ગાંડા થયા છે. ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ એવી એપ્લીકેશને લોકોને પહેલાથી મોબાઇલ ફોનના ગુલામ બનાવી દીધા છે. તેવામાં આ નવા ગેમિંગ પ્રોગ્રામનું નામ જોડાયું છે. આજના ટેકનોલોજી યુગમાં યંગસ્ટર્સ […]

Read More

આજે ભારતમાં લોન્ચ થશે વિશ્વનું સૌથી પતલુ લેપટોપ HP Spectre

આજે ભારતમાં લોન્ચ થશે વિશ્વનું સૌથી પતલુ લેપટોપ HP Spectre
8,349 views

HP એ ભારતમાં દુનિયાનું સૌથી પતલુ લેપટોપ HP Spectre લોન્ચ કરવાની બધી તૈયારીઓ કરી નાખી છે. આ ૨૧ જુન એટલેકે આજે લોન્ચ થવાનું છે. કંપનીએ દાવો કર્યો છે કે સ્પેક્ટર 13 દુનિયાનું સૌથી પતલુ લેપટોપ છે. વિશ્વનું સૌથી પતલુ લેપટોપ હોવાને કારણે આમાં AAA બેટરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ લગભગ 10.4mm […]

Read More

ભારતમાં Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’ થયું લોન્ચ, જાણો કિંમત

ભારતમાં Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’ થયું લોન્ચ, જાણો કિંમત
8,129 views

મોટોરોલા એ ભારતમાં લોન્ચ કર્યો છે Moto G Turbo નું ‘વિરાટ કોહલી એડીશન’. આ સ્માર્ટફોનના સ્પેસીફીકેશનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ, આમાં ભારતીય ક્રિકેટર ‘વિરાટ કોહલી’ નું નામ જોડવામાં આવ્યું છે. આ ફોન દેખાવમાં Moto G Turbo ની જેવો જ છે, બસ આના બેક પેનલમાં વિરાટ નો ‘V’ લખેલ છે. આ સ્માર્ટફોન ને પર્ચેઝ […]

Read More

Vivo એ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન Vivo V3 અને Vivo V3Max

Vivo એ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન Vivo V3 અને Vivo V3Max
4,841 views

મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વિવો એ પોતાની વી સીરીઝના બે નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે, જેનું નામ છે ‘વિવો V3’ અને ‘વિવો V3Max’. કંપનીએ આ સ્માર્ટફોન્સ ની કિંમત જણાવી દીધી છે. વિવો V3 ની પ્રાઈઝ 17,980 રૂપિયા અને વિવો V3Max ની પ્રાઈઝ 23,980 રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે IPL સીઝન 9 ની […]

Read More

સેમસંગે લોન્ચ કર્યો લો બજેટ વાળો સ્માર્ટફોન ‘ગેલેક્સી J1 Mini’

સેમસંગે લોન્ચ કર્યો લો બજેટ વાળો સ્માર્ટફોન ‘ગેલેક્સી J1 Mini’
9,563 views

સેમસંગે ફિલિપાઈન્સમાં બજેટ ડિવાઇસ ‘Galaxy J1 Mini’ ને લોન્ચ કર્યો છે. કંપની એ આજ સ્માર્ટફોન ને બાંગ્લાદેશ માં ‘J1 Nxt’ ના નામથી લોન્ચ કર્યો છે. જેની કિમત  88 ડોલર એટલે કે 5,900 રૂપિયા છે. આ સ્માર્ટફોન 4 ઇંચ ટીએફટી નું ડિસ્પ્લે ધરાવે છે. આ ફોનમાં 1.2GHz ક્વોડ કોર પ્રોસેસરની સાથે 0.75GB ની RAM આપવામાં આવી […]

Read More

આ ઈન્ટરનેટ ટેકનોલોજીથી એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 100 મૂવીઝ

આ ઈન્ટરનેટ ટેકનોલોજીથી એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 100 મૂવીઝ
12,419 views

હવે ઇન્ટરનેટ ની એવી ઝડપી તકનીક આવી રહી છે જેનાથી તમે માત્ર 1 સેકન્ડમાં જ 100 ફિલ્મો એકસાથે ડાઉનલોડ કરી શકો છો. ભારત પણ એ દેશોની લાઈન માં છે, જે મોબાઇલ ટેકનોલોજી ની 5મી પેઢી એટલે કે 5 જી વિકસિત કરવામાં લાગ્યો છે. એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 100 મૂવીઝ પ્રાથમિકપણે વૈજ્ઞાનિક માની રહ્યા છે કે […]

Read More

વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો

વોટ્સએપ થી મોકલી શકશો 1 જીબી સુધીની ફાઈલ, અચૂક જાણો
12,277 views

વોટ્સએપ થી ઈમેજ, ઓડિયો, વીડીયો મોકલવો ખુબ સરળ છે. પરંતુ, મોટી ફાઈલ મોકલવામાં મુશ્કેલીઓ થાય છે. હવે આ સમસ્યાનું નિવારણ થઈ ગયું છે. વોટ્સએપ પર મોટી ફાઈલો શેર કરવા માટે એક નવી એપ આવી ગઈ છે. આ એપ વોટ્સટુલ ના નામથી આવી છે. જેની મદદથી તમે 1 જીબી સુધીની કોઇપણ ફિલ્મ, ગીત, PDF અથવા અન્ય […]

Read More

ગુગલ ખુબ જલ્દીથી લાવી રહ્યું છે Android N ઓએસ

ગુગલ ખુબ જલ્દીથી લાવી રહ્યું છે Android N ઓએસ
6,323 views

નોંધપાત્ર છે કે ગુગલે અત્યાર સુધી જેટલા પણ પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું છે તે લોકપ્રિય થવાની સાથે-સાથે સફળ પણ થયા છે. આના પછી હવે કંપની નવો પ્રોજેક્ટ લાવી રહી છે. આ પ્રોજેક્ટને અત્યારે કંપનીએ યુએસ માં રિલીઝ કરતા, થોડા રાજ્યો માટે ઉપલબ્ધ કરી દીધો છે. ગુગલે પોતાના આ નવા પ્રોજેક્ટને મોટા ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત બનાવ્યો છે […]

Read More

13MP કેમેરો અને 2GB રેમ સાથે ઓપ્પો એ લોન્ચ થયો A53 સ્માર્ટફોન

13MP કેમેરો અને 2GB રેમ સાથે ઓપ્પો એ લોન્ચ થયો A53 સ્માર્ટફોન
6,833 views

ચીનની મુખ્ય સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ 4G સપોર્ટની સાથે એક શ્રેષ્ઠ સ્માર્ટફોન A53 ને લોન્ચ કરી દીધો છે. કંપનીએ થોડા દિવસો પહેલા જ પોતાનો A33 સ્માર્ટફોન ને ચીનમાં લોન્ચ કર્યો હતો. ઉપરાંત કંપનીએ A સીરીઝમાં એક નવો સ્માર્ટફોન A53 ને પ્રસ્તુત કર્યો છે. કંપનીએ અત્યારે આ સ્માર્ટફોન ને ચીનમાં લોન્ચ કરી દીધો છે. કંપનીના […]

Read More

ભારતમાં લોન્ચ થયો માઇક્રોસોફ્ટનો ફ્લેગશિપ સ્માર્ટફોન, લુમિયા 950 અને 950XL

ભારતમાં લોન્ચ થયો માઇક્રોસોફ્ટનો ફ્લેગશિપ સ્માર્ટફોન, લુમિયા 950 અને 950XL
6,031 views

માઇક્રોસોફટે સોમવારે ભારતમાં પોતાનો ફ્લેગશિપ વિન્ડોઝ 10 સ્માર્ટફોન લુમિયા 950 અને 950XL લોન્ચ કરી દીધો છે. જેની કિંમત ક્રમશઃ 43,699 રૂપિયા અને 49,399 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 ડિસેમ્બરથી શરૂ થશે. કંપની અનુસાર, બે નવા હાઇ એન્ડ ફોન, અત્યાર સુધીના સૌથી પ્રોડકટિવ ફોન હશે. નવો લુમિયા સ્માર્ટફોન એડપ્ટીવ એન્ટેના ટેકનોલોજીની સાથે આવશે. આ ટેકનીકમાં […]

Read More

ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો અને ફુલ એચડી સ્ક્રીન સાથે લોન્ચ થયો Lenovo Vibe S1

ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો અને ફુલ એચડી સ્ક્રીન સાથે લોન્ચ થયો Lenovo Vibe S1
8,455 views

સેલ્ફી લવર્સ માટે Lenovo એ ભારતમાં બે સેલ્ફી કેમેરા વાળા સ્માર્ટફોન Vibe S1 લોન્ચ કર્યો છે. જેની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનમાં 5 ઇંચ ફુલ એચડી (1920X1080) સ્ક્રીન અને Android 5.1 લોલીપોપ આપવામાં આવ્યો છે. આ ફોનને કંપનીએ સપ્ટેમ્બરે બર્લિનમાં IFA 2015માં પ્રસ્તુત કર્યો હતો. આ ફોનની ખાસિયત આના ફ્રન્ટ પેનલ પર આપવામાં આવેલ […]

Read More

Whatsapp એ લોન્ચ કર્યું ક્વિક રિપ્લાય ફીચર, જાણો કેવી રીતે યુઝ કરવું

Whatsapp એ લોન્ચ કર્યું ક્વિક રિપ્લાય ફીચર, જાણો કેવી રીતે યુઝ કરવું
13,035 views

Whatsapp એ નવું અપડેટ રીલિઝ કર્યું છે, જેમાં ક્વિક રિપ્લાય ફીચર એડ કર્યું છે. આના માધ્યમથી યુઝર નોટિફિકેશન બારથી રિપ્લાય કરી શકે છે. આ ફીચરની એક મોટી ખાસીયત એ છે કે, આ એ લોકો માટે ફાયદાકારક બની શકે છે જે વોટ્સએપ પર ઑનલાઇન દેખાયા વગર બીજાના મેસેજના જવાબ દેવા માંગતા હોય. જો Last seen પણ […]

Read More

Page 5 of 6« First...23456