આ મોબાઇલ ફોનની બેટરી સતત 10 દિવસ સુધી ચાલશે!

આ મોબાઇલ ફોનની બેટરી સતત 10 દિવસ સુધી ચાલશે!
14,611 views

સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓકીટેલ જલ્દીથી એક એવો ફોન લઈને આવી રહી છે જેની બેટરી 10 દિવસ ચાલશે. 10,000 એમએએચ વાળી બેટરીને કારણે ચીને આ સ્માર્ટફોન નું નામ 10000 રાખ્યું છે. ઓકીટેલ ની વેબસાઇટે જણાવ્યા અનુસાર નવા ફોનમાં Android 5.1 (લોલીપોપ) ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યું છે. બે સિમ વાળા આ ફોનનું ડિસ્પ્લે 5.5 ઇંચ […]

Read More

હવે ગૂગલના ફુગ્ગાના માધ્યમથી ભારતમાં મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ

હવે ગૂગલના ફુગ્ગાના માધ્યમથી ભારતમાં મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ
6,779 views

ગૂગલે પ્રોજેક્ટ લુનની અંતર્ગત પાછલા દિવસે ઇન્ડોનેશિયાના રીમોટ એરિયામાં 2016 સુધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપવાનું જાહેર કર્યું છે. કંપની હવે પોતાની આ યોજનાને ભારતમાં પણ લાવી રહી છે. ખબરો અનુસાર આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભારત સરકારે ગૂગલને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગૂગલના બલુન જમીનથી 20 કિલોમીટરની ઊંચાઇ પર ઉડીને ગ્રામીણ અને રીમોટ […]

Read More

આ છે દુનીયાની સૌથી સ્માર્ટ સાઇકલ

આ છે દુનીયાની સૌથી સ્માર્ટ સાઇકલ
8,689 views

સાઇકલની દુનિયામાં ખુબજ મોટો બદલાવ આવવાનો છે. કેલીફોર્નીયાની વિશેષ ડીઝાઇન રોબર્ટ એજરે fUCI નામની એક એવી સાઇકલ તૈયાર કરી છે જે સ્માર્ટફોન કંટ્રોલની સાથે તમને રસ્તો પણ બતાવશે. fUCI નામની આ બાઈકમાં જીપીએસ સીસ્ટમ છે. જે ચલાવનારને જાતે જ રસ્તો બતાવી આપશે. અત્યારે ફક્ત આ એક કોન્સેપ્ટ બાઈક છે. જેની બજારમાં લાવવાની તૈયારી ચાલી રહી […]

Read More

દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’ વિષે જાણવા જેવું

દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’ વિષે જાણવા જેવું
19,666 views

જો દુનિયામાં સૌથી શક્તિશાળી કંપનીની વાત કરવામાં આવે તો Apple નું નામ જ આવે. શરૂઆતમાં આ કંપનીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ અને અનોખી ટેકનોલોજીને કારણે પ્રખ્યાત કંપની ‘એપ્પલ’ ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. કોઇપણ વ્યક્તિને પોતાની લાઈફમાં એકવાર તો એવી ખ્વાહીશ થાય જ કે મારે પણ […]

Read More

અરે વાહ! હવે ઈંટરનેટ વગર આ ટ્રીક્સથી ચલાવો ફેસબુક

અરે વાહ! હવે ઈંટરનેટ વગર આ ટ્રીક્સથી ચલાવો ફેસબુક
11,911 views

શું તમે કદી વિચાર્યું છે કે ઈંટરનેટ વગર પણ ફેસબુક ચલાવી શકાય? ફેસબૂકને એ લોકપ્રિય એપ્લીકેશન છે, દેશ-વિદેશમાં આના કરોડો યુઝર્સ છે. આજકાલ ટેકનોલોજીની દુનિયામાં બધું જ શક્ય બની ગયું છે. રોજ લોકો નવા નવા એક્પેરીમેંટ કરીને નવી નવી ટ્રીક્સ શોધી કાઢે છે. આજે આ એવી સાઈટ બની ગઈ છે જેને દુનિયામાં દર ૧૦૦ માંથી […]

Read More

સોશિયલ મીડિયામાં આ માધ્યમે સેલીબ્રીટીઓ કમાય છે મોટી રકમ

સોશિયલ મીડિયામાં આ માધ્યમે સેલીબ્રીટીઓ કમાય છે મોટી રકમ
6,882 views

તમે એ તો જાણતા જ હશે કે કોઈપણ સેલેબ્રિટી કોઈ જાહેરાત (એન્ડોર્સમેન્ટ, એડ) કરે તો તેના માટે તેઓ કરોડો વસુલે છે. પણ શું એ ખબર છે કે સોશિયલ મીડિયા એટલેકે કે ફેસબુક, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ, યુટ્યુબ વગેરેમાંથી તેઓ કેટલો કમાય છે? આજે એજ અમે તમને જણાવશું. કોઈ સેલેબ્રિટી પોતાના સોશિયલ મીડિયામાં કોઈ વસ્તુઓની જાહેરાત કરતા હોય […]

Read More

આ રીતે જાણો કોમ્પ્યુટર સાથે જોડાયેલ વાઈફાઈ નો પાસવર્ડ

આ રીતે જાણો કોમ્પ્યુટર સાથે જોડાયેલ વાઈફાઈ નો પાસવર્ડ
5,812 views

આના માટે સૌપ્રથમ Run ઓપન કરવા માટે Window Button + R પ્રેસ કરો. પછી આના સર્ચ બોક્સમાં cmd લખીને એન્ટર આપશો એટલે એક વિન્ડો ખુલશે જે બ્લેકમાં હશે. આમાં વ્હાઈટ અક્ષરમાં નીચે Users ની બાજુમાં લખાયેલ ધારોકે janvajevu ને લઈને કોપી કરી નોટપેડમાં પેસ્ટ કરતા janvajevu ની જગ્યાએ Network SSID (WiFi Network નું નામ જેનાથી […]

Read More

WOW! મોબાઇલ વિષે Unknown વાતો…..

WOW! મોબાઇલ વિષે Unknown વાતો…..
16,091 views

આજે મોબાઇલ લોકોના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. દિવસે ને દિવસે સ્માર્ટફોન માર્કેટમાં એવા એવા ફોન્સ અને અપડેટ આવતા રહે છે કે બસ આપણે તેની સાથે જ જોડાઈ રહીએ છીએ. અન્ન, વસ્ત્ર અને મકાન ને આપણા દેશમાં લોકોની પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. જોકે એકવીસમી સદીમાં આ ત્રણ વસ્તુ સાથે ‘મોબાઇલ’ નો પણ સમાવેશ […]

Read More

આ સોફ્ટવેર માંથી કરો ફ્રી માં વિડીયો કન્વર્ટ

આ સોફ્ટવેર માંથી કરો ફ્રી માં વિડીયો કન્વર્ટ
11,556 views

અમારો આ લેખ વિડીયો કન્વર્ટર અને ડાઉનલોડરના વિષે છે. તમારે બધી વેબસાઈટ માટે અલગ અલગ ડાઉનલોડરનો ઉપયોગ કરવો જરૂરી નથી. માત્ર એક જ સોફ્ટવેરથી તમે Youtube , Mtv, Facebook, Dailymotion અને Vimeo વગેરેના વિડીયો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. અહી જણાવવામાં આવેલ વિડીયો કન્વર્ટરનું સોફ્ટવેર બિલકુલ ફ્રી છે, જે ખુબ સરળ પણ છે. વિડીયો કન્વર્ટરના […]

Read More

વોટ્સએપ ના interesting ફેકટ્સ

વોટ્સએપ ના interesting ફેકટ્સ
23,414 views

આજે Whatsapp મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ ચેટ એપ્લિકેશન છે. Whatspp મેસેજિંગ સર્વિસ પાંચ વર્ષ પહેલાં 2010, જાન્યુઆરી માં શરૂ કરવામાં આવી હતી તથા આજે આ 1 બિલિયનથી પણ વધારે ડાઉનલોડીંગ ની સાથે સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. વોટ્સએપ એ સૌથી લોકપ્રિય બ્રાંડ છે. વોટ્સએપ ની સૌથી મોટી વાત એ છે […]

Read More

આ ટ્રીક્સ થી કરો મોબાઈલમાં રિચાર્જ, એ પણ બિલકુલ મફતમાં

આ ટ્રીક્સ થી કરો મોબાઈલમાં રિચાર્જ, એ પણ બિલકુલ મફતમાં
14,646 views

ઈન્ટરનેટ પર એવી ઘણી બધી Free Recharge Site અવેઈલેબલ છે જેનાથી તમે મફતમાં તમારા મોબાઈલમાં રિચાર્જ કરી શકો છો. મોટાભાગે એવી ઘણી બધી વેબસાઈટો હોય છે જેને જોઈન (રજીસ્ટ્રેશન) કરવાથી તમને ૧૦ રૂપિયાનું મફતમાં રિચાર્જ મળી શકે છે. જેમકે Airtel, Docomo, Vodafone, BSNL, Reliance, Idea, MTS, Uninor, Videocon, Virgin અને MTNL મોબાઈલ નંબરને તાત્કાલિક જ […]

Read More

આ છે Whatsapp ના રસપ્રદ તથ્યો, અચૂક જાણો

આ છે Whatsapp ના રસપ્રદ તથ્યો, અચૂક જાણો
17,706 views

આજે Whatsapp મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ ચેટ એપ્લિકેશન છે. Whatspp મેસેજિંગ સર્વિસ પાંચ વર્ષ પહેલાં 2010, જાન્યુઆરી માં શરૂ કરવામાં આવી હતી તથા આજે આ 1 બિલિયનથી પણ વધારે ડાઉનલોડીંગ ની સાથે સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. Whatsapp Messenger Android, Blackberry, Window, Nokia, Tarzan તથા Firefox જેવા બધા પ્રોગ્રામમાં ઉપલબ્ધ […]

Read More

WOW!! ફેસબુક મેસેન્જર માં આ રીતે રમો ફૂટબોલ

WOW!! ફેસબુક મેસેન્જર માં આ રીતે રમો ફૂટબોલ
4,471 views

શું તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને સમય હોય તો ઓપન કરો. આના માટે તમારે ફેસબુક મેસેન્જર નું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. હવે ગેમ રમવા માટે મિત્રને મેસેજ મોકલવા મેસેજ બોક્સ ઓપન કરો. હવે કઈ જ લખશો નહિ તો પણ ઈમોજી માંથી ફૂટબોલ ની ઈમોજી પસંદ કરવી અને અને તમારા ફ્રેન્ડને […]

Read More

ખબર છે, સોફ્ટવેર વગર યુટ્યુબ ના વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરાય?

ખબર છે, સોફ્ટવેર વગર યુટ્યુબ ના વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરાય?
19,414 views

યુટ્યુબ એ ગુગલની જ એક સાઈટ છે, જેમાંથી તમે ફ્રી માં ઓલ્ડ સોંગ્સથી લઈને નાં મુવીઝ, ટ્યુટોરીયલ્સ, ડોકયુમેન્ટરી, ફની વિડિયોઝ અને બીજા પણ અનેક વિડિયોઝ છે જેને તમે નિહાળી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો. આ સાઈટ બિલકુલ ફ્રી છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા સોફ્ટવેર વગર વિડીયો ડાઉનલોડ કરવાનું શીખવાડશું. કોઇપણ […]

Read More

ક્રોમમાં ફેસબુકના બધા જ મેસેજને એકસાથે આ Tips થી કરો ડીલીટ

ક્રોમમાં ફેસબુકના બધા જ મેસેજને એકસાથે આ Tips થી કરો ડીલીટ
10,398 views

તમે કઈક બહાર હોય અને તમારું ફેસબુક લોગ આઉટ કરવાનું ભૂલી ગયા હોય ત્યારે તમને નવા વિચારો આવા લાગે. જેમકે, કોઈએ મારું ફેસબુક ઓપન કર્યું હશે, શું મારી ચેટીંગ ચેક કરી હશે વગેરે વગેરે… આવા સમયે જયારે ઘરની બહાર નીકળો એટલે તમામ સાથે કરેલ બધી જ ચેટીંગને રીમુવ કરવા અંગે અહી જણાવ્યું છે કે કઈ […]

Read More

કળિયુગનો ચમત્કાર : આ પથ્થરમાં આગ લગાવવાથી નીકળે છે વાઈ-ફાઈ સિગ્નલ!

કળિયુગનો ચમત્કાર : આ પથ્થરમાં આગ લગાવવાથી નીકળે છે વાઈ-ફાઈ સિગ્નલ!
19,120 views

આજ ટેકનોલોજી નો જમાનો છે. આજ કાલની ટેકનોલોજી  બધી વસ્તુમાં ફાસ્ટ છે. શું તમે ક્યારેય એવી કોઈ કલ્પના કરી છે કે કાશ એવું થાય કે પથ્થર માંથી વાઈ-ફાઈ સિગ્નલ મળે? શું એવો કોઈ પથ્થર હોઈ શકે ખરા? જો તમે આવું વિચારી રહ્યા હોવ તો તમારો આ ખ્યાલ સાચો છે. ઉપર જણાવેલ તમને થોડું શોક લાગે […]

Read More

વોટ્સએપ પર અલગ અલગ ટાઈપના ફોરમેટ સાથે લખો મેસેજ

વોટ્સએપ પર અલગ અલગ ટાઈપના ફોરમેટ સાથે લખો મેસેજ
10,120 views

જો તમે ઈચ્છો તો તમે ફેસબુક માં ટેક્સ્ટને અલગ અલગ રીતે લખીને તમારા સ્ટેટસ ને સુંદર બનાવી શકો છો. આવી ટ્રીક્સને યુઝ કરતા તમને પણ મજા આવશે. વેલ, પહેલા આ રીતે અલગ અલગ ટેક્સ્ટમાં તમે વોટ્સએપ પર મેસેજ ન લખ્યા હોય તો હવે લખી શકશો. જો તમે ચાહો તો ટેક્સ્ટ ને અલગ ફોરમેટમાં લખી શકો […]

Read More

ગુગલ ખોલ્યા વગર જ આ ટ્રીક્સથી કરો સ્માર્ટ સર્ચ

ગુગલ ખોલ્યા વગર જ આ ટ્રીક્સથી કરો સ્માર્ટ સર્ચ
10,920 views

જનરલી ગુગલમાં સર્ચ કરતા તો બધાને જ આવડતું હોય. પણ તેના માટે શોર્ટકટ રીતે સર્ચ કરવું એ પણ પોતાનામાં એક ટેલેન્ટ છે. આવું અમુક લોકોને જ આવડતું હોય છે. જો તમારે દુનિયા કરે તેમ નહિ પણ તેનાથી અલગ રીતે સર્ચ કરવું હોય છે? તો અમારી આ ટ્રીક્સ છે ખુબજ ફાયદાકારક. આ ટ્રીક્સથી તમે સ્માર્ટ રીતે […]

Read More

Page 2 of 612345...Last »