ચોમાસું આવી ગયું, ચાલો જઈએ આ પીસફૂલ ‘તારંગા’ હિલ સ્ટેશને
11,598 viewsઆપણા બધા ગુજરાતીઓ હરવા-ફરવાના ખુબજ શોખીન હોય છે. ચોમાસાની ઋતુ એટલે હિલ સ્ટેશનમાં ફરવાની સૌથી સારી અને પ્રકૃતિની નજીક રહેવાની સીઝન. આજે અમે તમને મહેસાણા માં આવેલું ‘તારંગા હિલ સ્ટેશન’ ની સૈર કરાવવાના છીએ. આ પ્લેસ પર જૈન લોકોના મંદિર આવેલ છે. અહી પહાડ ઉપર પાંચ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે. ગુજરાતના […]