ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો
7,790 viewsભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક ઇમારતો છે. વસ્તુકલામાં અદભૂત એવી જ કઈક ઇમારતો જે આખી દુનિયામાં ભારતની શિલ્પકલાનો ડંકો વગાડે છે. વિજયનગરની શાન – હમ્પી કર્નાટકની તુંગભદ્રા નદીની પાસે હમ્પી પોતાની પર્વતીય સુંદરતા અને ભવ્યતા માટે સુપ્રસિદ્ધ […]