Home / Posts tagged Story
3,551 views (એક સત્ય ઘટના આધારિત..) અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. “આ યોગાનંદ સ્ટ્રીટ નું […]
Read More
4,565 views જિંદગી & હકીકત. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી […]
Read More
5,096 views મિત્રો,ખૂબ સરસ નાનકડી બોધકથા છે એકવાર જરૂરથી વાંચજો…!!! એક ખુબ ધનિક વ્યક્તિ હતો…!!! તેના ઘણા ધંધા હતા, તે આખો દિવસ પોતાના જુદા જુદા ધંધા સંભાળતો અને ઘરે મોડા પહોચતો… એક દિવસ જયારે તે ઘરે પહોચ્યો ત્યારે તેના છોકરાએ કીધું પપ્પા મારે તમને કંઈક પૂછવું છે, તો તે વ્યક્તિ એ દીકરા ને કહ્યું:”બોલ બેટા શું પૂછવું […]
Read More
10,955 views જીવનના સાત પગલા…. (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ […]
Read More
8,333 views અભિપ્રાય… (Opinion) તમે પરસેવે રેબઝેબ છો, ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નહી મળે તેમ, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે? […]
Read More
8,020 views એક નાનુ બાળક પોતાના ઘરમાં આમથી તેમ દોડા-દોડી કરી રહ્યુ હતુ. અચાનક એનો પગ કાચની ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિંમતી હતી. બાળકના પિતાનું ધ્યાન ગયુ એટલે એણે બરાડા પાડવાના શરુ કરી દીધા. બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ , ” ડોબા ,તે આ કિંમતી ફુલદાની […]
Read More
10,776 views બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો. એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ […]
Read More
11,624 views અભિપ્રાય — (Opinion) *********************** તમે પરસેવે રેબઝેબ છો , ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નથી મળે, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી […]
Read More
7,026 views એક છોકરો જીવનમાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28 વર્ષની ઉંમર સુધી એ જે જે ક્ષેત્રમાં ગયો બધે જ એને નિષ્ફળતા મળી. અરે ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી. 28 વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યુ તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ આવી. 52 વર્ષની ઉંમર સુધી એ […]
Read More
8,231 views એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. […]
Read More
7,672 views જીવનથી હારેલો થાકેલો નાસીપાસ થયેલો એક યુવાન આર્ટ ઑફ લિવિંગના વર્ગમાં ગયો. હતાશામાં ઊતરી ગયેલા યુવાનને આર્ટ ઑફ લિવિંગના ગુરુજીએ હતાશાનું કારણ પૂછ્યું, યુવાને કહ્યું, ‘ગુરુજી, આપ જીવન જીવવાની કલા શીખવાડો છો; પરંતુ મારા જીવનમાં કંઈ જ બચ્યું નથી. હું ચારે બાજુથી નાસીપાસ થયેલો છું. ભણેલો છું, યુવાન છું; કામકાજ પણ કરું છું; છતાં સાવ […]
Read More
11,609 views એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, ” ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે” સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા. મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને મોંડ મોંડ ઘરનું […]
Read More
4,938 views કોઈને જીદ કરી પામી લેવાથી એ સંપૂર્ણ તમારું ક્યારેય નથી થતું. બે અડેલા શરીર વચ્ચે જો તમે એક પાતળી રેખા ન જોઇ શકતા હોય ને તો માનજો કે તમે માત્ર શરીર મેળવ્યું છે, આત્મા નહી. આત્મા ને સ્પર્શ કરવા માટે તો તમારે એની અંદર ઊતરવું પડે. કારણકે પ્રેમ આત્માથી થાય છે. શરીર તમારું થઈ જવાથી […]
Read More
5,532 views એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એક દિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના […]
Read More
4,555 views એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી ચોરી થઇ ગઈ. વેપારી ગભરાઈ ગયો કે રાતે મેં કાર તો અહિયાં જ પાર્ક કરી હતી તો સવાર સુધી માં ગઈ ક્યાં એ..? અને બે દિવસ પછી અચાનક વેપારીએ જોયું તો તેની કાર જ્યાંથી ચોરી થઇ હતી ત્યાજ પડી હતી. વેપારી પોતાની કાર ને જોય ને એકદમ ખુશ થઇ […]
Read More
5,825 views બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા જરૂર વાંચજો, જરૂર તમારી આંખોમાં પાણી આવી જશે. લગભગ 30 વર્ષના, અવિવાહિત ડૉક્ટર કિશોર એ મોડી રાત્રે ઘરે પહોચતાવેંત પોતાની માતા ને જણાવ્યું કે “માં , હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. તું ચિંતા નાં કરતી હું થોડા મહિનામાં આવી જઈશ, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.”માતાએ […]
Read More
8,388 views વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે , તે ઝુંપડી પણ હવેલી હોય છે. સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. જીંદગી […]
Read More
6,018 views નાના હતા અને ઉનાળાનું વૅકેશન પડે એટલે સવાર સવારમાં ગિલ્લીદંડા, ભરબપોરે પત્તા, સાંજે ક્રિકેટ, સતોડીયું અને ઘંટડી વાગે એટલે બરફનો ગોળો, રાત પડે એટલે…. ફરી રમતો ચાલુ ને ચાલુ…. પંદર વીસ જણાના ટોળેટોળા… ખડકીઓમાં ચારેબાજુ અવાજ અવાજ… વચ્ચે 20 – 25 દિવસ મામા, માસી, કાકા, ફઈને ત્યાં રહેવા જવાનું અને ત્યાં પણ એવી ટોળકીઓ…. બપોરે […]
Read More
16,821 views પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું? પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું. તારા માટે તૈયાર થતી હોઉં છું અને તને તો કંઈ પડી જ નથી. હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી! આમ છતાં એ દરેક વખતે પૂછતી, પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું […]
Read More
6,929 views ચોક્કસ વાંચો રાજા દશરથ પોતાના ચારેક દીકરાઓની જાન લઈને જયારે રાજા જનક ના દ્વાર પર પહોચ્યા ત્યારે રાજા જનકે સમ્માનપૂર્વક જાનૈયાઓ નું સ્વાગત કર્યું. ત્યારે દશરથ રાજાએ આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા. આશ્ચર્યચકિત થઇ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઉભા કરીને કહ્યું, ‘મહારાજ! તમે મોટા છો, વરપક્ષ વાળા છો, આવું તમે કેમ કરી […]
Read More