Home / Posts tagged stories (Page 3)
11,009 views આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને. તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અને તેણી કહેતી જો […]
Read More
6,128 views લગ્નમાં હું જતો જ્યારે જ્યારે.. મનમાં થતો સવાલ ત્યારે ત્યારે….. વિદાયમાં બધા કેમ રડે છે… રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે…. “મારી વહાલીને સાચવજો ” એમ કહેવાય છે…. તો પેલો શું એને હેરાન કરવા લઈ જાય છે ? ઉત્તર ના જડ્યો કેટકેટલી થોથીઓ પઢયો… સમજાયું બધુ જ્યારે હું “દિકરીનો બાપ” બન્યો….
Read More
6,494 views એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે. લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે, એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની […]
Read More
10,817 views મિત્રો…આજે “બેટા” શબ્દ બહુ નાનો થય ગયો હોય તેમ લાગે છે. આજે આપણને ઘણી જગ્યા એ આ શબ્દ સાંભળવા મળે છે. પિતા કહે છે કે “બેટા” કામમાં ધ્યાન આપ, શિક્ષક કહે છે “બેટા” આમ નહિ કર, એક મિત્ર પ્રેમ થી બીજા મિત્ર ને કહે છે “બેટા” તને સારી રીતે ઓળખું છું, વ્યક્તિ જ્યાં જોબ કરતો […]
Read More
9,573 views એક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. વેન ડે મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન રમવા માટે આવ્યા ત્યારે આખા મેદાનમાં ઉત્સાહના ઘોડાપુર હતા કારણકે ઓપનિંગ બેટ્સમેન પાસે બધાને ખુબ સારી રમતની મોટી આશા હતી. બધાને એવું હતું કે આજે તો રનના ઢગલા થઇ જશે અને રમત જોવાની પણ મજા આવી જશે. ઓપનિંગ બેટ્સમેનોએ અપેક્ષાથી ઉલટું સાવ ધીમે […]
Read More
8,295 views થોડો ટાઈમ હોય તો આ જરૂર વાંચજો શ્રી કૃષ્ણ ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ પ્રસંગ માં તો […]
Read More
6,274 views એક સમયની વાત છે. નવા લગ્ન થયેલ એક દંપતી કોઈના ઘરે ભાડે રહેવા ગયા. આગલી સવારે જયારે તેઓ નાસ્તો કરતા હતા ત્યારે તેની પત્નીએ બારીમાં ઉભા રહીને જોયું કે સામેના ઘાબે કપડા સુકાઈ રહેલ છે અને તે બોલી – ‘લાગે છે કે આ લોકોને કપડા સાફ કરતા પણ નથી આવડતું….. જરા જુઓ, તો આ કપડા […]
Read More
10,672 views Message for all husband and wife એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું !!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!! આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા […]
Read More
5,517 views બાળપણનુ મારૂ “ફળિયુ” ખોવાયુ અને રમતો “હુ” એ મારુ “આંગણુ” ખોવાયુ નથી છીપાતી તરસ “ફ્રીજ” ના પાણીથી કેમકે રસોડામાં રમતું એ “પાણીયારુ” ખોવાયુ નથી રે આવતુ લુંછવા “આંસુ” આજ કોઈ અને મારી “મા” લૂંછતી એ આજ “ઓઢણુ” ખોવાયુ થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે જયારે કિલોમીટર દોડાવતુ એ મારુ “પૈડુ” ખોવાયુ બત્રીસ ભાતના […]
Read More
6,601 views આપણે મોટા થઇ ગયા * “ધ્યાન દોરવા જોરથી રોવું” અને “ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. * “કટ્ટી” અને “બ્લોક્ડ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. * “૧ રૂપિયાની ૭ પાણીપુરી” અને “૭ રૂપિયાની ૧ પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે […]
Read More
7,687 views દિલ અને વ્રત ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ… અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે” ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી.. બપોર […]
Read More
3,305 views એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]
Read More
9,268 views ➡ ભાત માં પાણી વધી જાય તો… ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… સાકર જાડી હતી . . . . . અને . . . ચાય પાતળી થાય તો… દુધ પાતળુ હતું ➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે … કઇ સાડી પહેરું, […]
Read More
6,937 views લાડક્વાયી દીકરી એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા […]
Read More
7,112 views દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ. જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ […]
Read More
8,382 views દીકરી મારી (શ્રેયા) કદાચ પહેલી વાર તને દિકરી કહી રહ્યો છું.(હંમેશા તને બેટા જ કહું છું.) જન્મદિવસ ના ખુબ જ આશીર્વાદ, તારો આ બોલકો બાપ જયારે પણ તારા વિષે કઈ પણ બોલવા જાય ત્યારે કઈ બોલી જ શકતો નથી.કારણ કે સીધો લાગણી નો ઓવરફ્લો થઇ જાય છે. અને આંખો શબ્દો થી પેલા વહી જાય છે. […]
Read More
6,934 views મસ્ત સ્ટોરી છે મિત્રો અચૂક વાંચજો, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો…..! એક ગુંડો હતો, બહુ જ જનૂની અને ખુન્નસ મિજાજ ધરાવતો હતો. તેના વાળ અને દાઢી બહુ જ વધી ગયેલાં હોવાથી તે એક હેર સલૂનમાં ગયો, તેણે વાળંદને કહ્યું કે જો તું મારી સરસ દાઢી કરી અને વાળ કાપી આપીશ તો તને હું […]
Read More
7,239 views એક એવી ઘટના ઘટી કે જેણે મારી જીંદગીના પાસાઓ બદલી નાખ્યા સાંજે 7 વાગ્યે મોબાઈલની ઘંટી વાગી, ફોન ઉઠાવ્યો તો ત્યાંથી રડવાનો અવાજ આવ્યો, હું તો ઘભરાઈ જ ગયો, મેં શાંત કરાવ્યા અને પૂછ્યું કે ભાભી આખરે થયું શું, ત્યાંથી અવાજ આવ્યો…તમે ક્યાં છો? અને કેટલી વાર માં તમે અહી આવી શકો છો? મેં કહ્યું […]
Read More
7,126 views એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ. છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ […]
Read More
6,635 views કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા. કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે […]
Read More