આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા…

આપણે આપણું માથું ગૌરવથી ઉંચુ રાખી શકીએ એવા કાર્યો કરવા…
8,946 views

એક યુવાન એના વૃધ્ધ માતા- પિતાને વૃધ્ધાશ્રમમાં મુકવા માટે ગયો. આ યુવાન ખુબ ભણેલો ગણેલો અને સુખી સમૃધ્ધ હતો. એના પિતાજીએ પોતાની તમામ સંપતિ આ દિકરાના નામે કરી દીધી હતી. દિકરાને એના બાળપણમાં ખુબ લાડ લડાવેલા એટલે વૃધ્ધાવસ્થામાં દિકરો પણ લાડલડાવશે એવી એના મા-બાપને દિકરા પાસે અપેક્ષા હતી. એકના એક દિકરાના લગ્ન પણ ખુબ જ […]

Read More

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….
9,135 views

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા…. એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો. બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ […]

Read More

તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!

તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!
4,906 views

એક ગરીબ FAMILY હતી..! જેમાં 5 લોકો રહેતા હતા…! માં-પિતા અને 3 બાળકો પિતા હંમેશાં બીમાર રહેતા હતા એક દિવસ તેઓ મરી ગયા 3 દિવસ સુધી પાડોશીએ ખાવાનું આપ્યું પછી… ભૂખ્યા રહેવાના દિવસો આવ્યો…! માં એ થોડા દિવસો સુધી જેમ તેમ કરી બાળકોને ભોજન કરાવ્યું પણ ક્યા સુધી.. આખરે ફરીથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો આના […]

Read More

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!
5,461 views

એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે […]

Read More

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!
7,019 views

મરઘી નું બચ્ચું….. વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે. પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને […]

Read More

વાંચો આ સરસ પ્રેરણાદાયી સ્ટોરી, મજા આવશે!!

વાંચો આ સરસ પ્રેરણાદાયી સ્ટોરી, મજા આવશે!!
10,858 views

“જીવનમાં સંઘર્ષનું મહત્વ” એક વ્યકિત રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી, પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડી વાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે, વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા ઉપર પડી. ઈંડા ને તે […]

Read More

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!
9,124 views

જરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે… પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને […]

Read More

Story: અરે, પાગલ એમાં ઉદાસ થોડું થવાનું હોય….

Story: અરે, પાગલ એમાં ઉદાસ થોડું થવાનું હોય….
8,054 views

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

Read More

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!

Story: સખ્ખત પરિશ્રમ જ તમારી કિસ્મત ચમકાવી શકે છે!!
6,945 views

પ્રેમ,પૈસો કે પરિવાર? “જો પૂજન, આઈ.આઈ.ટી.માં એડમિશન, અમેરીકામાં નોકરી અને બી.એમ.ડબલ્યુમાં ફરવું એ જ આજથી તારું ધ્યેય હોવું જોઈએ.” મોટીવેટેડ પૈસા ભરેલો વિચાર મનમાં પસાર થાય છે. આ જ ક્ષણે, “બેટા, પૈસા તો વત્તે-ઓછે થઈ રહેશે પણ જો કોઈ વાપરનારું (પરિવાર) નહિં હોય તો શું બટકા ભરશો પૈસાને એકલા?” પૈસાના વિચારને વિંધતો બીજું પરિવારલક્ષી પપ્પાનું […]

Read More

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!
7,192 views

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી. એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું. રડતા રડતા દીકરી એ કહ્યું, મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે […]

Read More

વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…

વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…
20,055 views

એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો… ડોક્ટર આવ્યા… દવા આપી….. દવા પીવડાવવા ના અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કુતરા એ દવા ના જ પીધી… છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો, કૂતરો પકડ માંથી છુટી ગયો અને ઝપાઝપી માં દવા […]

Read More

લાઈફમાં કામમાં આવતી વાતો

લાઈફમાં કામમાં આવતી વાતો
15,623 views

* ગુણ – ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે. * વિનમ્રતા – વિનમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે. * ધન – ઉપયોગમાં ન આવે તો વ્યર્થ છે. * હથિયાર – સાહસ ન હોય તો હથિયાર યુઝલેસ છે. * ભૂખ – ભૂખ ન હોય તો ભોજન વ્યર્થ છે. * પરોપકાર – પરોપકાર ન કરનારનું […]

Read More

માતા માટેની ભાવના બધા માટે એકસરખી જ હોય છે!

માતા માટેની ભાવના બધા માટે એકસરખી જ હોય છે!
6,969 views

મિત્રો! એક પ્રસંગ અહી આપ સમક્ષ રજુ કરું છું, જેને વાચતાવેત મારુ તો દિલ ભરાઈ આવ્યું. મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે! પાકીટમાં શું હતું? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર!! એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો […]

Read More

અનુકૂલન એ સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …

અનુકૂલન એ  સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …
6,939 views

સૌથી મોટો સદગુણ………. ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં એક મિત્રે તેમને પૂછ્યું, ‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ થવાનું બહુ આકરું નહીં લાગશે? ‘ બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દશ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ બાવીશ તેવીશ વર્ષનો પિયરનો ગાઢ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડજેસ્ટ […]

Read More

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!
9,780 views

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો […]

Read More

પણ… હું તો આવી જ છુ….

પણ… હું તો આવી જ છુ….
5,891 views

મને પ્રેમમાં… Practical બનતા નહી આવડે… મને હૃદયની matter માં, દીમાગ ચલાવતા નહી આવડે.. લાગણી ની બાબત માં.., મને filter લગાવતા નહી આવડે.. લઘર-વઘર દોડી ને આવી જઇશ, મને makeup લગાવતા નહી આવડે.. હું ખુશ થઇશ તો હજાર વાર કહીશ, કે હા ..તું જ મારી ખુશી નું reason છો.. અને જો હું તારા થી hurt […]

Read More

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…
7,457 views

લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં […]

Read More

જીવનમાં પણ ક્યારેક થોડી હવા કાઢી નાખવી જરૂરી છે….!!

જીવનમાં પણ ક્યારેક થોડી હવા કાઢી નાખવી જરૂરી છે….!!
5,202 views

એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી. કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને […]

Read More

…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા??

…પણ જરૂરી તો એ છે કે એક પળ માં તમે કેટલું જીવ્યા??
5,435 views

જે દિવસે મૃત્યુ થશે, તે દિવસે બધા પૈસા બેંકમાં જ રહી જશે… એક ચીની સોફ્ટવેર એન્જિનિયર નું મૃત્યુ થયું, એ પોતાની વિધવા પત્ની માટે બેંકમાં ૨.૯ મિલિયન ડોલર મૂકી ગયો. પછી વિધવા એ જવાન નોકર સાથે લગ્ન કરી લીધા…. નોકરે કહ્યું, “હું હંમેશા વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છુ પણ, હવે […]

Read More

માતા-પિતા ના ચરણોમાં જ અડસઠ તીર્થ છે, તેણે ઓળખી લેવા!!

માતા-પિતા ના ચરણોમાં જ અડસઠ તીર્થ છે, તેણે ઓળખી લેવા!!
6,637 views

માવતર એ જ મંદિર… જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો-પીવડાવશો; પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ? એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો; પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ? મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો; પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ? બેઠા છે ‘ભગવાન’ આપણા જ […]

Read More

Page 2 of 41234