આ છે દુનિયાના હેરાન અને આશ્ચર્યજનક સ્ટેચ્યુ, અચૂક જાણો
10,635 viewsસ્ટેચ્યુએ કોઇપણ દેશની સામાજિક, સાંસ્કૃતિક અને રાજનીતિક ઇતિહાસનુ પ્રતિક હોય છે. પથ્થરથી બનેલ આ આકૃતિની સુંદરતા લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનેલ હોય છે, તો કોઈક મહાન વ્યક્તિની યાદમાં પણ સ્ટેચ્યુ હોય છે. તો જાણો દુનિયાના અલગ અલગ સ્ટેચ્યુ વિષે, જે દુનિયાના સૌથી હેરાન અને આશ્ચર્યજનક સ્ટેચ્યુ છે. બોસ્ટન નેધરલેન્ડ યુએસ તુર્કી એડિથ ક્રોફ્ટ યુકે આર્ટિએડ સ્પેન […]