Story: એક પુત્ર આવો પણ હોવો જોઈએ…
5,831 viewsબે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા જરૂર વાંચજો, જરૂર તમારી આંખોમાં પાણી આવી જશે. લગભગ 30 વર્ષના, અવિવાહિત ડૉક્ટર કિશોર એ મોડી રાત્રે ઘરે પહોચતાવેંત પોતાની માતા ને જણાવ્યું કે “માં , હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. તું ચિંતા નાં કરતી હું થોડા મહિનામાં આવી જઈશ, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.”માતાએ […]