OMG!! સલમાનની બહેન શ્વેતાએ યામી ગૌતમ ને માર્યો થપ્પડ?
6,989 viewsએક અંગ્રેજી વેબસાઇટ પર પ્રકાશિત ન્યૂઝના અનુસાર ‘સનમ રે’ ફિલ્મના શુટિંગ દરમિયાન પુલકિત સમ્રાટની પત્ની એટલે કે સલમાન ખાનની બહેન શ્વેતાએ યામિ ગૌતમને થપ્પડ ઝડી દીધો હતો. પુલકિત સમ્રાટ અને યામી ગૌતમની ક્લોઝનેસથી તેની એક્સ વાઈફ શ્વેતા ખુબ હેરાન છે. વાસ્તવમાં, ‘સનમ રે’ ફિલ્મનું શુટિંગ શિમલામાં ચાલી રહ્યું હતું ત્યારે શ્વેતા રોહીરા પણ પુલકિત સાથે […]