આ ફની સાઈનબોર્ડ વાંચીને તમને હક્કા-બક્કા થઇ જશો!

આ ફની સાઈનબોર્ડ વાંચીને તમને હક્કા-બક્કા થઇ જશો!
18,385 views

આપણા ભારતમાં તો એવા એવા નમુનાઓ છે કે કોઇપણ બોર્ડ લગાવતા પહેલા સહેજ પણ વિચાર ન કરે અને બસ લગાવી દે. પછી શું તેને વાંચવા વાળા લોકો હસી-હસીને લોથપોથ થઇ જાય. અમુક બોર્ડ તો એવા ફાલતું છે કે જેની પાછળ કઈ લોજીક જ નથી. તો ચાલો જોઈએ સાઈનબોર્ડ અને હસવા થઇ જાવ તૈયાર.

Read More