‘હસીના’ માં દાઉદની બહેન બનશે શ્રદ્ધા કપુર

‘હસીના’ માં દાઉદની બહેન બનશે શ્રદ્ધા કપુર
5,624 views

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની બહેન હસિના પાર્કરની ભૂમિકા નિભાવવા જઈ રહી છે. અભિનેતા શક્તિ કપૂરે એ વાતની પુષ્ટિ આપી છે કે તેમની પુત્રી શ્રદ્ધા કપુર અને પુત્ર સિદ્ધાંત કપૂર હસીનાની બાયોપિકમાં, હસીનાની ભૂમિકા શ્રદ્ધા કપૂર કરશે અને તેમનો પુત્ર સિદ્ધાંત કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ નો રોલ કરશે. […]

Read More