મેલોડીની મલ્લિકા શ્રેયા ઘોષાલે રેકોર્ડ કર્યું ‘પદ્માવતી’ નું પહેલું સોંગ

મેલોડીની મલ્લિકા શ્રેયા ઘોષાલે રેકોર્ડ કર્યું ‘પદ્માવતી’ નું પહેલું સોંગ
6,629 views

સંજય લીલા ભંસાલીની અપકમિંગ ફિલ્મ ‘પદ્માવતી’ માટે બોલીવુડની સુરીલી ક્વીન શ્રેયા ઘોષાલે એક ગીત રેકોર્ડ કર્યું છે અને આ ગીત તેમના જીવનનું યાદગાર ગીત છે. ‘પદ્માવતી’ ની પહેલા શ્રેય ઘોષાલે ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માં એક લોકપ્રિય ગીત ગયું હતું જેની ટેગ લાઈન ‘દીવાની મસ્તાની’ હતું. શ્રેયાએ આ ખુશી પોતાના ટ્વીટર એકાઉન્ટમાં દર્શકો સાથે શેર કરી […]

Read More