મેડમ તુસાદ માં બનશે પહેલી ઇન્ડીયન સિંગર શ્રેયા ઘોષાલનું પુતળું

મેડમ તુસાદ માં બનશે પહેલી ઇન્ડીયન સિંગર શ્રેયા ઘોષાલનું પુતળું
4,551 views

સુરીલી ભારતીય સિંગર શ્રેય ઘોષાલ નું પુતળું ફેમસ મેડમ તુસાદ સંગ્રહાલય માં બનવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાઈ અને માધુરી દીક્ષિત બાદ પહેલી ભારતીય સિંગર એટલેકે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મેલોડી ક્વીન શ્રેયા ઘોષાલ નું આ મ્યુઝીયમ માં મીણનું પુતળું બનશે. શ્રેયા ઘોષાલ મીણનું પુતળું મેડમ તુસાદની દિલ્લી શાખા માં લગાવવામાં […]

Read More