ફિલ્મ ‘હસીના’ માં પોતાના અવાજમાં ગીત ગાઈ શકે છે શ્રદ્ધા કપૂર
4,224 viewsબોલીવુડમાં શ્રદ્ધા કપૂર હાલ ખુબ લોકપ્રિય થઇ રહી છે. ફક્ત એક્ટિંગ જ નહિ પણ સિંગિંગ ટેલેન્ટને કારણે પણ તે લોકોના દિલોમાં વસી ગઈ છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મ ‘બાગી’ માં ‘સબ તેરા’ અને ફિલ્મ ‘રોક ઓન-2’ માં પણ બધા જ સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે. દર્શકોને પણ શ્રદ્ધાએ ગાયેલા સોન્ગ્સને ખુબ પસંદ કર્યા છે. તેથી જ […]