બોલીવુડની સુપરહિટ ફિલ્મોનું ભારતની આ આલીશાન હોટેલ્સમાં થયું શુટિંગ

બોલીવુડની સુપરહિટ ફિલ્મોનું ભારતની આ આલીશાન હોટેલ્સમાં થયું શુટિંગ
8,203 views

ભારતમાં મોટાભાગની ફિલ્મ્સ શાનદાર લોકેશન હોવાને કારણે શૂટ કરવામાં આવે છે. બોલીવુડમાં દરવર્ષે ઘણી બધી ફિલ્મો બને છે, રીલીઝ થાય છે પણ ખબર છે આની પાછળ કોનો હાથ હોય છે? આની પાછળ સુપર ડૂપર લોકેશનનો હાથ હોય છે. ફિલ્મોને બેસ્ટ બનાવવા ડીરેક્ટર અને પ્રોડ્યુસર હોટેલ કે રીઝોર્ટમાં શુટિંગ કરે છે, જેથી સ્ક્રીન પર ફિલ્મની વેલ્યુ […]

Read More