હવે ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી લોકો સાથે ઓનલાઈન રેસિપી શેર કરશે…!
5,799 viewsસેક્સી ફિગર અને ફિટનેસ ક્વીન શિલ્પા તમને હવે એક નવા અંદાજમાં જોવા મળશે. હવે શિલ્પા શેટ્ટી લોકો સાથે ઓનલાઈન રેસિપીઓ શેર કરવા બિલકુલ તૈયાર છે. શિલ્પા ફક્ત પોતાનું જ નહિ પણ તેના પતિ અને બાળક ના હેલ્થની પણ કેર કરે છે. જાણકારી અનુસાર શિલ્પા પોતાનો પતિ રાજ અને બાળક વિઆન માટે જે પોષ્ટિક ભોજન તૈયાર કરે છે તેને […]