‘ભારત સાથે પ્રેમ’ વાળા નિવેદનને કારણે શાહિદ આફ્રિદીને મળી કાનૂની નોટિસ!

‘ભારત સાથે પ્રેમ’ વાળા નિવેદનને કારણે શાહિદ આફ્રિદીને મળી કાનૂની નોટિસ!
4,331 views

શાહિદ આફ્રીદીને દેશદ્રોહ કરવા અને પાકિસ્તાનીઓની લાગણીને નુકશાન પહોચાડવા અદાલતમાં કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો. આફ્રિદીએ કાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન ની સરખામણીમાં ‘ભારતમાં વધારે પ્રેમ મળે છે’, જેના કારણે તેમણે આ કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ વકીલે વર્લ્ડ ટી 20 ટુર્નામેન્ટની પહેલાં ભારતમાં શનિવારે નિવેદન આપવા માટે […]

Read More