Home / Posts tagged Shah Rukh Khan
3,796 views ઘણા સમયથી બોલીવુડ માં ખબરો આવી રહી છે કે શાહરૂખ, કેટરીના અને અનુષા શર્માને લઈને બોલીવુડ ડાયરેક્ટર આનંદ.એલ રાય ફિલ્મ બનાવી રહ્યા છે. જોકે, આ ખબર કન્ફર્મ થઈ ચુકી છે. શાહરૂખ આ ફિલ્મમાં ટૂંકા વ્યક્તિનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખની કોસ્ટર તરીકે ફીમેલ એક્ટ્રેસ કેટરીના કૈફ છે. આ ફિલ્મમાં અનુષ્કાનો રોલ એક મેટલી […]
Read More
3,694 views શાહરૂખ ખાન નો ‘કોણ બનેગા કરોડપતિ’ અને ‘પાંચમી પાસ’ આ શો તો યાદ જ હશે ને! આ શો ને હોસ્ટ કરીને જ શાહરૂખે દર્શકોના દિલ જીત્યા હતા. ટેડ (TED) શો અમેરિકન શો છે, જેનું ભારતમાં હિન્દી વર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર શાહરૂખ ખાન આ શો ને હોસ્ટ કરશે. એટલેકે જલ્દીથી તેમને નાના પરદે […]
Read More
6,202 views અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુલતાન’ 300 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી કરી છે. તેથી હાલમાં બોલીવુડમાં તેની ડીમાંડ વધી રહી છે. આ વખતે અનુષ્કાના કો-સ્ટાર તરીકે તેની સાથે શાહરૂખ ખાન છે. પોતાની આ નવી ફિલ્મનું ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કરશે. અનુષ્કાને આ ફિલ્મની સ્ટોરી ખુબજ પસંદ આવી છે. તેથી તેણીએ આ ફિલ્મને સાઈન કરી હોવાનું જણાવ્યું છે. હવે […]
Read More
4,134 views બોલીવુડની હોટ અને એક્સ બીગ બોસની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલ સની લિયોન એકવાર ફરીથી દર્શકોને ‘બીગ બોસ’ ના ઘરમાં જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી સની લિયોન શાહરૂખ ખાન સાથે પોતાની આવનારી ફિલ્મ ‘રઈસ’ ના પ્રમોશન માટે સલમાન ખાનનો હોસ્ટીંગ શો ‘બીગ બોસ ૧૦’ માં આવનાર અપકમિંગ એપિસોડમાં જોવા મળશે. સની લિયોને ‘રઈસ’ ફિલ્મ માં શાનદાર આઈટમ સોંગ […]
Read More
5,116 views હાલમાં રઈસ ભારતની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ છે અને હોય પણ કેમ નહિ કારણકે આમાં ભારતનો સૌથી લોકપ્રિય અભિનેતા ‘કિંગ ઓફ રોમાંસ’ એટલેકે શાહરૂખ ખાન જો છે. અત્યારે શાહરૂખ ની ફિલ્મ રઈસ નું નવું ટ્રેલર લોન્ચ થયું છે, જેમાં તેની સાથે માહિર ખાન પણ જોવા મળી છે. ગુજરાતી ટ્રેડીશનલમાં તે ખુબ જ સુંદર લાગી રહી […]
Read More
6,597 views ‘ઓમ શાંતિ ઓમ’ ‘હેપ્પી ન્યુ યર’ અને ‘ચેન્નાઈ એક્સ્પ્રેસ’ બાદ ફરીવાર આ જોડી એટલેકે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન વધુ એક ફિલ્મમાં સાથે કામ કરે તેવી સંભાવના છે. વેલ, આ જોડીને એક સાથે ડાયરેક્ટર ‘આનંદ એલ રાય’ લાવી શકે છે, જેઓ સુપર ડુપર હીટ ‘રાન્જના’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રીટર્ન’ બનાવી ચૂકેલ સફળ […]
Read More
5,767 views શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ડીયર ઝીંદગી’ નું બીજું પોસ્ટર હાલ જ રીલીઝ થયું છે. ફિલ્મ ના બીજા ટેકમાં આલિયા ના ખરાબ જોક્સ વિષે શાહરૂખ અને આલિયા વચ્ચે મીઠી નોકઝોક બતાવી છે. આ ફિલ્મને દર્શકો ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને જોવે પણ કેમ નહિ. કારણકે આમાં શાહરૂખ અને આલિયા […]
Read More
5,756 views શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ નું નવું પોસ્ટર સામે આવ્યું છે. જે ખુબ ડિફરન્ટ છે. ‘રઈસ’ ના નવા પોસ્ટરમાં શાહરુખ ખાનનો ચહેરો આલ્કોહોલની બોટલોથી બનેલ છે. આ પોસ્ટરને મુંબઇના ફિલ્મ પબ્લીસિટી ડિઝાઇનર રાજેશે ડીઝાઇન કર્યું છે. આ ફિલ્મને Srk ની રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહી છે. રઈસ […]
Read More
5,074 views બોલિવૂડની બેબી ડોલ સન્ની લિયોન શાહરૂખ ખાનની ફિલ્મ માં આઇટમ નંબર કરતી જોવા મળશે. સની જલ્દીથી શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘રઈસ’ માં આઇટમ સોંગ કરતી જોવા મળશે. ચર્ચા છે કે Srk ની ફિલ્મ ‘રઈસ’ માં સની પર ફિલ્મ ‘કુર્બાની’ નું સુપરહીટ સોંગ ‘લેલા ઓ લેલા’ નું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. 1980 માં આવેલ ફિલ્મ ‘કુર્બાની’ […]
Read More